SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 11TTTTTTTTT શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાાાાાાા એહવા આઠમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પાઠ : ૧૪ : નવમું સામાયિક વ્રત (પહેલું શિક્ષાવ્રત) નવમું સામાયિક વ્રત - નવમું સમભાવમાં રહેવારૂપ સામાયિક વ્રત. સાવજ્જ જોગનું વેરમણે - પાપના કાર્યથી નિવત્ છું. જાવ નિયમ જ્યાં સુધી મર્યાદા કરી હોય. પજ્વાસામિ - ત્યાં સુધી સમભાવમાં રહું. દુવિહં, તિવિહેણ, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા, કાયસા. એવી મારી (તમારી) સહણા પ્રરૂપણાએ કરી સામાયિકનો અવસર આવે અને સામાયિક કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એહવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયવ્યા ન સમાયરિયવ્યા, જહા, તે આલોઉં : - મણ દુપ્પણિહાણે સામાયિકમાં મન માઠું પ્રવર્તાવ્યું હોય, વય દુપ્પણિહાણે સામાયિકમાં વચન માઠું પ્રવર્તાવ્યું હોય, કાય દુપ્પણિહાણે સામાયિકમાં કાયા માઠી રીતે પ્રવતવી હોય, સામાઈયસ્સ સઈ અકરણયા – સામાયિક વેઠની જેમ, જેમતેમ કરી હોય, સામાયિક કરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy