________________
-
ણ
શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર !! | Tilt હિંસપ્રયાણ
હિંસા થાય તેવા શસ્ત્રો આપવાથી (ચપ્પ-છરી, તલવાર,
રીવોલ્વર ભાલા, બંદૂક વગેરે) પાવકોવએસ
પાપકર્મનો ઉપદેશ આપવાથી; એહવા આઠમા અણસ્થદંડ સેવવાનાં પચ્ચકખાણ; જાવજીવાએ, દુવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા, કાયસા.
એહવા આઠમા અણસ્થદંડ વેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયલ્વા, જહા તે આલોઉં : - કિંદખે
- વિષય-વિકાર વધે તેવાં વચનો
બોલવાં, કુકકુઈએ
આંખ, મુખ, હાથ આદિથી કુચેષ્ટા
કરવી. મોહરિએ
જેમતેમ નિરર્થક બોલવું, (હાંસીમશ્કરી કરવી; એપ્રિલકુલ
બનાવવા વગેરે) સંજુત્તાહિગરણે
હિસાકારી જૂનાં હથિયારને સજાવી નવા કર્યા હોય તેમજ હિંસા થાય તેવા હથિયાર ભેગા
કર્યા હોય. ઉપભોગ પરિભોગ
૧ ઉપભોગ-૨ પરિભોગની
વસ્તુઓમાં અઈરતે
- અતિ આસક્ત ભાવ રાખ્યો હોય. (૧) એકવાર ભોગવાય તેવી. (૨) વારંવાર ભોગવાય તેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org