SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ MITTITUTE શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આના 1111111111 ભોજનના અતિચાર અને પંદર કર્માદાન સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પાઠ : ૧૩ : આઠમું વ્રત (અનર્થદંડ ત્યાગ - ત્રીજું ગુણવ્રત) આપણો આત્મા વિના પ્રયોજને દંડાય છે તેનાથી અટકવા વિષે આઠમું વ્રત - આઠમું વ્રત અણ–દંડનું વિરમણ વિના પ્રયોજને આત્મા દંડાય છે, તેથી નિવત્ છું. ચઉવિહે - ચાર પ્રકારે અણસ્થાદંડે - અર્થ વિના દંડાય તે અનર્થદંડ પત્રને કહ્યા છે તે જહા તે આ પ્રમાણે અવઝાણાચરિયું માઠું ધ્યાન (આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન) ધરવાથી પમાયાચરિય પ્રમાદ કરવાથી * (બીજાના પ્રાણ હરણ થાય તે, એઠા વાસણ ખુલ્લા રાખવા, પોંજ્યા વિના ચૂલા, ગેસ સળગાવવા, ઘી, તેલ, સરબત આદિના વાસણ ખુલ્લા રાખવા.) * ધાર્મિક કાર્યોમાં આળસ અને પાપના કાર્યમાં ઉદ્યમ, તેનું નામ પ્રમાદ-તેના પાંચ પ્રકાર છે - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સાધક આત્માએ પાંચ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy