________________
ITTTTTTTTTTTTTI: શ્રાવકે સામાયિક પ્રતિકમણ, સૂત્ર સાTTTTTTTTTT રસવાણિજે
દારૂ, માંસ, મધ, માખણ, ચરબી, આદિ રસનો વેપાર કર્યો
હોય. (૯) વિસવાણિજે
ઝેર, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા આદિનો વેપાર
કર્યો હોય. (૧૦) જંત પિલણ કમે
તલ, શેરડી, મગફળી, કપાસ, બીયા વગેરેને ધાણી, ચરખાદિ સંચાઓ વડે પીલવાનો વેપાર કર્યો
હોય. (૧૧) નિબંછણકમે
અંગોપાંગ છેદવા, સ્ત્રી, પુરુષ, આખલા, ઘોડા આદિને ખસી કર્યા
હોય, ડામ દીધા હોય. (૧૨) દવગૅિદાવણિયા
જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાના વેપાર કર્યા
હોય. (૧૩) સર દહ તલાગ પરિસોસણયા- સરોવર, કૂવા, તળાવ વગેરે
ઉલેચવાના વેપાર કર્યા હોય
(૧૪) અસઈ જણ પોસણયા- હિંસક પશુ, ગુલામ, દુરાચારી
મનુષ્યો વગેરેનું આજીવિકા અર્થે
પાલનપોષણ કર્યું હોય (૧૫) * એહવા સાતમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી પાંચ
* આ પંદર જાતના વેપાર મહાપાપથી ભરેલા છે, તેથી શ્રાવકોએ આમાંના કોઈ પણ વેપાર કરવાં જોઈએ નહિ.
a Ble t:10.18:41 2118 HERE git
s
ai: HTY 118Italia
.tistia: (
3
3
)
ડ at:/halist in #73°3:1Eagli.at it is
nક ! al. it.11313 13%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org