________________
IITTITI- શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્રબાTTTTTTIll
વેપાર કરવાથી ગાઢાં પાપ બંધાય
તે) જાણિયવ્યા, ન સમાયરિયવ્યા, તે જહા તે આલોઉં : ઈગાલકમે
લુહાર, ભાડભૂંજા વગેરેના ધંધા કે જેમાં અગ્નિનો આરંભ કરવો
પડે તેવો વેપાર કરવો. (૧) વણકર્મો
વનનાં ઝાડો કાપવાનો વેપાર
કરવો. (૨) સાડીકમે
ગાડું, રથ, જહાજ, મોટર, આદિ બનાવી વેચવાનો વેપાર કરવો.
(૩). ભાડીકમે
ગાડાં, ઘોડા, મકાન, રીક્ષા, ટેક્સી વગેરે રાખી ભાડાં ખાવાનો
વેપાર કરવો (૪). ફોડીકમે
પૃથ્વીનાં પેટ ફોડવાના ધંધા કર્યા હોય (૫(કૂવા, વાવ, તળાવ
આદિ ખોદાવવાના ધંધા). દંતવાણિજે
દાંત, હાડકાં, શીંગડા વગેરેનો
વેપાર કર્યો હોય. (૨) લમ્બવાણિજે *
લાખ, રંગ, મીણ આદિનો વેપાર
ર્યો હોય. (૭). કેસવાણિજે
ચમરી ગાય આદિનાં કેશ (વાળ)નો વેપાર કર્યો હોય. (૮)
* “ભગવતીસૂત્ર'માં ઉપર મુજબ કર્માદાનનો ક્રમ આપેલ છે.
Emilia flifaif Hittal Ballathi Ash: HH 11tHastal attitut!!#Hil:atishayari
S
૫
) flfiliati!Hl id:#fitfalfalligli atlallahl
ateIIMBLHI!ILER Hits
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org