SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માIIIIIIIII કમ્મઉ ય. કર્મ (વ્યાપાર) સંબંધી ભોયણાઉ - ભોજન સંબંધી સમણોવાસએણે - શ્રમણોપાસક-શ્રાવકને પંચ અઈયારા, જાણિયવ્યા, ન સમાયરિયડ્યા તે જહા તે આલોઉં : સચિરાહારે મર્યાદાથી ઉપરાંતની સચેત વસ્તુનો ઉપયોગ થયો હોય. સચિત્ત પડિબદ્ધાહારે સચેત વસ્તુ સાથે લાગેલ અચેત વસ્તુનો ઉપયોગ થયો હોય વૃક્ષને લાગેલો ગુંદર, ઝાડને લાગેલાં પાકાં ફળ વગેરે) અપ્પોલિસહિ ભખ્ખણયા- થોડી કાચી અને થોડી પાકી વસ્તુનો ઉપયોગ કર્યો હોય (તરતનાં તૈયાર કરેલ ખારિયાં વગેરે) દુપ્પોલિઓસહિ ભણયા - દુષ્પકવ એટલે માઠી રીતે પકવેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય (રીંગણાનાં ભડથાં ઓળો, પોક વગેરે) તુચ્છો સહિ ભખણયા – તુચ્છ આહારનો ઉપયોગ કર્યો હોય (ખાવું થોડું અને નાખી દેવું ઝાઝું, શેરડી, સીતાફળ વગેરે) કમ્પણ કર્મ એટલે વ્યાપાર સંબંધી સમણોવાસએણે - શ્રમણોપાસક – શ્રાવકને પત્રરસ કમ્માદાણાઈ - પંદર કર્માદાન (જ કામો તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy