________________
TITUTUTTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રાપITITUTillી. માહુરયવિહિં
મધુરા ફળની જાત; માપની
મર્યાદા (તરબૂચ, દ્રાક્ષ વગેરે) જેમણવિહિં
જમવાનાં પદાર્થોની મર્યાદા (૧૯) પાણિયવિહિ
પીવાના પાણીની મર્યાદા (૨૦) મુહવાસવિહિં
મુખવાસની જાત અને માપની મર્યાદા (સોપારી, લવિંગ વગેરે
(૨૧) વાહણવિહિ
બેસવા માટે વાહનની જાત અને
સંખ્યાની મર્યાદા (૨૨) ઉવાણહવિહિં
પગરખાંની જાત અને મર્યાદા
(૨૩) સયણવિહિં
સુવા-બેસવાનાં સાધનોની જાત
અને સંખ્યાની મર્યાદા (૨૪) સચિત્તવિહિં
સચેત વસ્તુ ખાવાની જાત અને
સંખ્યાની મર્યાદા (૨૫). દવવિહિં
- ખાવા-પીવાના દ્રવ્યોની મર્યાદા
(૨૬). ઈત્યાદિનું યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત વિભાગ પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચખાણ, જાવજીવાએ એગવિહં, તિવિહેણં, ન કરેમિ, મણસા, વયસા, કાયસા-એહવા સાતમા ઉપભોગ-પરિભોગ દુવિહે
- બે પ્રકારે પન્નરે
- કહ્યા છે. તે જહા
- તે આ પ્રમાણે ભોયણાઉ ય
ભોજન સંબંધી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org