________________
વિલેવણવિધિ
પુષ્કવિહિં
આભરણવિધિ
ધૂવણવિષ્ટિ
પેવિવિં
ભખવિવિહં
ઓદણવિધિ
સૂવવવહેં
વિગયવિહિં
સાગવિહિં
Jain Education International
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
કેટલા રૂપિયાનાં વસ્ત્ર રાખવા. (૭)
સુખડ, અત્તર, તેલ, આદિ વિલેપન કરવાની વસ્તુની મર્યાદા
(૮)
ફૂલની જાત; સંખ્યાની મર્યાદા
(૯)
ઘરેણાંની જાત, સંખ્યાની મર્યાદા (૧૦)
ધૂપની જાત; વજનની મર્યાદા (૧૧)
પીવાનાં પદાર્થોની અને માપની મર્યાદા (ચા, દૂધ ઓસડ આદિ (૧૨)
સુખડી વગેરે મિષ્ટાન્નની જાત અને તેનાં વજનની મર્યાદા (૧૩) ચોખા વગેરે ૨૪ પ્રકારના ધાન્યની જાત અને તેનાં માપની મર્યાદા (૧૪)
કઠોળની જાત; માપની મર્યાદા (૧૫)
ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર વગેરે વસ્તુની જાત અને તેનાં માપની મર્યાદા (૧૬)
શાકની જાત, વજનની મર્યાદા (૧૭)
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org