________________
સાવ
શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર "ાTTTTTTTTTT!
પાઠ : ૧ ૨ : સાતમું વ્રત (ઉપભોગ - પરિભોગ પરિમાણ - બીજું ગુણવ્રત) સાતમું વ્રત
સાતમું વ્રત ઉવભોગ
- એક વખત ભોગવાય તે ખાન,
પાન આદિ પરિભોગવિહિં
વારંવાર ભોગવાય તે (કપડાં ઘરેણાં વગેરે) તે મર્યાદા
ઉપરાંતના પચ્ચખાણ પચ્ચખાયમાણે
પચ્ચખાણ સાથે કરતાં થકાં ઉઘણિયાવિહિ
અંગલૂચ્છા, ટુવાલ વગેરેની જાત
અને સંખ્યાની મર્યાદા (૧) તણવિહિ
દાતણની જાત અને સંખ્યાની મર્યાદા (૨) અરીઠા પ્રમુખ નાહવાના ફળની
જાત અને સંખ્યાની મર્યાદા (૩) અભંગણવિહિં
મર્દન કરવા યોગ્ય તેલની જાત
અને તેનાં પ્રમાણની મર્યાદા (૪) ઉબૂટ્ટણવિહિ
પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને તેની મર્યાદા
ફલવિહિ
મજણવિહિ
નહાવાના પાણીની મર્યાદા (૬) (એક દિવસમાં કેટલી વાર અને કેટલા પાણીએ સ્નાન કરવું) પહેરવાના વસ્ત્રોની મર્યાદા, અગર એક વરસમાં પોતાનાં માટે
વFવિહિં
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org