________________
|IIIIIIIIII. શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માઘTITIll
એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત સઈચ્છાએ+કાયાએ જઈને પાંચ ૪ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ, જાવજીવાએ દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારમિ, માણસા, વયસા, કાયસા, એવા છઠ્ઠા દિસિ વેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયવ્યા, તં જહા તે આલોઉં ઉડૂઢદિસિપ્રમાણાઈક્રમે - ઊંચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન
કરેલ હોય, અધોદિસિધ્ધમાણાઈક્રમે - નીચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન
કરેલ હોય, તિરિય દિસિધ્ધમાણાઈક્રમે – તિર્યગ-પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ,
અને ઉત્તર દિશાની મર્યાદાનું
ઉલ્લંઘન કરેલ હોય, ખેત વુડૂઢી
એક દિશાની મર્યાદા ઘટાડી બીજી
દિશાની મર્યાદા વધારી હોય. સઈઅંતરદ્ધાએ - સંદેહ પડ્યા છતાં આગળ વધાયું
હોય એહવા છટ્ટા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
+ પોતાની ઇચ્છાથી મર્યાદા કરેલ જગ્યાની બહાર જવું નહિ.
x મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગઃ એ પાંચ આશ્રવ છે.
* ગિરનારની ટોચ પહોંચતાં પંથ ૭ માઈલનો થાય પરંતુ ઊંચાઈ તો એક જ માઈલથી ઓછી છે તેથી ઊંચાઈ એક માઈલ જ સમજવી તેવી જ રીતે બધી દિશામાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org