________________
IIIIIIITી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIIIIII || ધન-ધાન પમાણાઈક્રમે - રોકડ નાણું તથા અનાજની
મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય, દુપદ-ઉપ્પદ-પમાણાઈક્રમે - મનુષ્ય, પક્ષી આદિ બે પગ
અને પશુ આદિ ચોપગાંની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોય.
કવિય પમાણાઈક્રમે
- ઘરવખરીની મર્યાદા ઓળંગી
હોય.
એહવા પાંચમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૧ : છઠું દિશા પરિમાણ વ્રત
(પહેલું - ગુણવ્રત)
છઠું દિસિ વ્રત - છઠું દિશાઓની મર્યાદા બાંધવાનું
વ્રત ઉઢદિસિનું યથા પરિમાણ - ઊંચી દિશાની જે મર્યાદા કરી
હોય, અઘોદિતિનું યથા પરિમાણ - અધો (નીચી) દિશાની જે મર્યાદા
કરી હોય, તિરિયદિતિનું યથા પરિમાણ - તિરછી દિશા પૂર્વ, દક્ષિણ,
પશ્ચિમ, ઉત્તર-દિશાની જે મર્યાદા કરી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org