________________
ITTTTTTTTTTTTTEશ્રાવકે સામયિક પ્રતિક્રમણ. સૂત્રકાITTITUTIIII યથાપરિમાણ
- વગેરે ખુલ્લી જમીન અને - ઘર, દુકાન, વખાર આદિ ઢાંકી
જમીનની જે મર્યાદા કરી હોય, હિરણ-સુવણનું
રૂપું તથા સોનાની જે પ્રમાણે યથાપરિમાણ
- મર્યાદા કરી હોય, ધન-ધાન્નનું યથાપરિમાણ - ચલણી નાણું અને ચોવીસ જાતનાં
ધાન્યની જે પ્રમાણે મર્યાદા કરી
હોય,
દુપદ-ચઉખદનું
બે પગાં મનુષ્ય, પક્ષી અને યથાપરિમાણ
ચોપગાં પશુની જે પ્રમાણે મર્યાદા
કરી હોય. કુરિયનું યથાપરિમાણ - ઘરવખરીની જે પ્રમાણે મર્યાદા
કરી હોય, એ યથા પરિમાણ કીધું છે, તે ઉપરાંત પોતાનો પરિગ્રહ કરી રાખવાનાં પચ્ચખાણ જાવજીવાએ એગવિહં
- એક કરણ તિવિહેણું
- ત્રણ યોગથી ન કરેમિ, મણસા, વયસા, કાયસા, એવા પાંચમા ભૂલ પરિગ્રહ પરિમાણ વેરમણ વ્રતના પંચ અઈયારા, જાણિયલ્વા, ન સમાયરિવા, તે જહા તે આલોઉં : - ખેત-વત્યુ પમાણાઈક્રમે - ખેતર આદિ ખુલ્લી અને ઘર આદિ
ઢાંકી જમીનની મર્યાદાનું ઉલ્લંઘન
કરેલ હોય, હિરણ-સુવણણ પમાણાઈક્રમે- રૂપા અને સોનાની મર્યાદાનું
ઉલંઘન કરેલ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org