________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કાયાથી મૈથુન સેવું નહિ
ન કરેમિ, કાયસા
એહવા ચોથા થૂલ મેહુણ વેરમાં વ્રતના પંચ અઈયારા, જાણિયવ્વા, ન સમાયરિયવ્વા, તેં જહા તે આલોઉં : ઇત્તરિય પરિગૃહિયાગમણે – નાની ઉંમરની પોતાની પરણેલી સ્ત્રી સાથે ગમન કર્યું હોય,
જે સ્ત્રીની સાથે સગાઈ થઈ છે પણ લગ્ન થયાં નથી તેની સાથે ગમન કર્યું હોય,
સ્વભાવિક અંગ સિવાય અનેરા અંગે કામ ક્રીડા કરી હોય, પોતાના પુત્ર-પુત્રી કે પોતાના પરિવાર સિવાય બીજાના વિવાહ મેળવી આપ્યા હોય,
કામભોગેસુ તિવ્વાભિલાસા - કામભોગને વિષે તીવ્ર અભિલાષા
કરી હોય,
આજના દિવસ સંબંધી કોઈ પણ અરિહંત અનંતા સિધ્ધ કેવળી
અપરિગ઼હિયાગમણે
અનંગકીડા
પરવિવાહકરણે
એહવા ચોથા વ્રતને વિષે પાપ દોષ લાગ્યો હોય તો; ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૦ : પાંચમું અણુવ્રત (નવ પ્રકારના પરિગ્રહ મર્યાદા-વ્રત)
પાંચમું અણુવ્રત થુલાઓ પરિગ્ગહાઓ વેરમણ
ખેત્ત-વત્યુનું
Jain Education International
પાંચમું નાનું વ્રત
સ્થૂલ પરિગ્રહથી નિવત્તું છું.
ખેતર, વાડી, બાગ, બગીચા
૫૭ ) BHARAT
For Private & Personal Use Only
||||||||
www.jainelibrary.org