________________
(દર્શન)
શ્રી ગૌતમસ્વામી : -
હે પૂજ્ય ! સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જીવને શું લાભ થાય ? શ્રી મહાવીર પ્રભુ : -
સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જીવ સંસારવૃક્ષના બીજરૂપ મિથ્યાત્વ - મોહનીયકર્મનો સર્વથા નાશ કરી સાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ કેવળજ્ઞાન, કેવળદર્શનરૂપ પ્રકાશના અભાવને પામતો નથી; પરંતુ સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શનથી પોતાના આત્માને જોડતો, સમ્યક પ્રકારે ભાવતો, તન્મયપણાને પામતો થકો ભવસ્થ કેવળીપણે વિચરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.-૨૯ બોલ-૬૦
૪s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org