________________
( સર્વવિરતિ ચારિત્ર )
-
શ્રી ગૌતમસ્વામી : -
હે જગતુ પ્રભુ ! ચારિત્ર સંપન્નતાથી જીવ શું પ્રાપ્ત કરે ? શ્રી મહાવીરપ્રભુ : -
જીવ ચારિત્રસંપન્નતાથી શૈલેશીભાવને પ્રાપ્ત કરે છે; શૈલેશીકરણને પામેલ સાધુ ચાર કેવલી અધાતિ કર્મોના અંશોને ખપાવે છે. ત્યારબાદ તેને સર્વ અર્થની સિદ્ધિ થાય છે, તે વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મૂકાય છે, કર્મના તાપરહિત થવાથી શીતળ થાય છે અને સર્વ દુઃખનો અંત કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અ. ૨૯ બોલ-૬૧
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org