________________
!!!!
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
સુદ્ઘદિનં દુ·પડિચ્છિયં અકાલે કઓ સાઓ કાલે ન ઓ સાઓ
રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય, (૯) દુષ્ટભાવથી જ્ઞાન લીધું હોય, (૧૦) અકાળે સજ્ઝાય કરી હોય, (૧૧) સાય કરવાના સમયે સજ્ઝાય ન કરી હોય. (૧૨)
*
અસાઈએ સજ્ઝાયું – સજ્ઝાય ન કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય કરી હોય, (૧૩)
સજ્ઝાઈએ ન સાયં
સજ્ઝાય કરવા યોગ્ય સ્થળે સજ્ઝાય ન
કરી હોય. (૧૪)
Jain Education International
-
એમ ભણતાં, ગણતાં, ચિતવતાં ચૌદે પ્રકારે કોઈ પાપ દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંતા સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડં.
!!!!!!!
*
બારે અકાળની સમજણ-પ્રાતઃકાળ, મધ્યાન્હકાળ, સંધ્યાકાળ અને મધ્યરાત્રિ. તેમાં સવારે અને સાંજે સંધ્યાની એક ઘડી પહેલાં અને એકઘડી પછી અને મધ્યાન્હકાળે, મધ્યરાત્રિએ પ્રાયઃ ૧૨ થી ૧ વાગ્યા સુધી તેમજ (૧) ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્ર વદ એકમ, (૨) અષાડ સુદ પૂનમ, વદ એકમ, (૩) ભાદરવા સુદ પૂનમ, વદ એકમ, (૪) આસો સુદ પૂનમ, વદ એકમ, તથા (૫) કારતક સુદ પૂનમ, વદ એકમ, આટલા દિવસો અકાળનાં છે, તે સમયમાં સૂત્રોનાં મૂળ પાઠ વંચાય કે ભણાય નહિ. (ફાગણ સુદ પૂનમહોળીની તથા ધુળેટીની અસ્વાધ્યાય આગમમાં બતાવેલ નથી. પરંપરાથી મનાય છે).
પરંતુ
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org