SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (દર્શન) શ્રી ગૌતમસ્વામી : - હે પૂજ્ય ! સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જીવને શું લાભ થાય ? શ્રી મહાવીર પ્રભુ : - સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જીવ સંસારવૃક્ષના બીજરૂપ મિથ્યાત્વ - મોહનીયકર્મનો સર્વથા નાશ કરી સાયિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ કેવળજ્ઞાન, કેવળદર્શનરૂપ પ્રકાશના અભાવને પામતો નથી; પરંતુ સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શનથી પોતાના આત્માને જોડતો, સમ્યક પ્રકારે ભાવતો, તન્મયપણાને પામતો થકો ભવસ્થ કેવળીપણે વિચરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.-૨૯ બોલ-૬૦ ૪s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy