SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ |IIIITUTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપITTTTTTTTTTT પાઠ : ૫ : દર્શન સમ્યકત્વ અરિહંતો મહદેવો, જાવજીવાએ સુસાહુણો ગુરુણો, જિણ પન્નત તત્ત, ઈય સમ્મત્ત મટે ગહિય' (સાચા દેવ, ગુરુ અને ધર્મને ઓળખી તેમના પર શ્રદ્ધા રાખવાનો) દંસણ - દર્શન-યથાર્થ શ્રદ્ધા સમકિત - સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા તે દર્શન. પરમત્યુ એવા પરમ અર્થને બતાવનાર તે (સિદ્ધાંતનો) સંથવો પરિચય કરવો, અનેઅથવા સુદિટ્ટ - ભલી દ્રષ્ટિથી જોયા છે, (સેવા) પરમથ સિદ્ધાંતને, તત્ત્વને, (એવા સાધુજીની) સેવણા સેવા કરવી, ઉપાસના કરવી, વા વિ અને વળી વાવ - જ્ઞાન-દર્શન-ચારિત્રને પામીને ભ્રષ્ટ થયા હોય તેની તેમજ કંદસણ વણા - ખોટી શ્રદ્ધાનો (પાપ કરીને ધર્મ માનનારાઓનો) જેનું દર્શન ખોટું છે તેવા ૩૬૩ પાખંડીના મતનો ત્યાગ કરવો. વી ૧. કેવલી (વિતરાગ) પ્રરૂપિત ધર્મની દીક્ષા લઈને પછી પાળી ન શકવાથી દીક્ષા મૂકી દીધી હોય, શ્રધ્ધા અને ચારિત્ર બનેથી ભ્રષ્ટ થયા હોય તેઓનો પરિચય ન કરવો. કારણ કે તેઓનો પરિચય કરવાથી આપણા ઉચ્ચ વિચારો પણ મલિન થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy