________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષતા આવી ન જાય તેટલા માટે તારવણી કરીને કેવળ ભાવ જ લીધો છે. ઉપરાંત મધુસૂદન સ્વામીજીએ વિષ્ણુપક્ષે જે અર્થ પોતાની ટીકામાં આપ્યો છે, તે પણ અહીં લીધો નથી. વળી પૂર્વાપર સંબંધ જળવાય એવા હેતુથી દૂતો પણ આપેલ છે. આવી રીતે સર્વ કોટિના શિવભકતોની સેવામાં મારું આ કાર્ય પરિણમે એવી પરમ દયાળુ પરમાત્મા પ્રત્યે યાચના છે.
આ પુસ્તકની છેવટે મૂળ લોકોને સરળ સમશ્લોકી અનુવાદ આપ્યો છે. તે સંસ્કૃત નહિ જાગનાર શિવભકત્વનુરાગીને પાઠ કરવામાં ઉપયોગી થશે તો મારો પ્રયત્ન સફળ થયો ગણીશ.
લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ
For Private and Personal Use Only