Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની અનેક મૂર્તિ થાય છે અને હર્ષાશ્રુ વડે નેત્ર ઊભરાય છે. આ બંને ચિહ્નો પરથી યોગીઓના આનંદનું કંઈક અનુમાન થઈ શકે છે; અર્થાત્ જે તત્ત્વના સાક્ષાત્કારથી તેને સાક્ષાત્કાર કરનાર જે આમ આનંદિત થાય છે, તો તે તત્ત્વ પોતે પરમાનંદસ્વરૂપ હોઈ મંગળમય હાય એમાં શી નવાઈ છે? સારાંશ કે, હે પ્રભો ! આપ નિરંતર નિરતિશય આનંદરૂપ છે. એવા જ્ઞાનીઓનો અનુભવ છે તથા શ્રુતિઓનું પણ સાક્ષીપણું છે. જુઓ : * ' विज्ञानमानन्दं ब्रह्म ' ( बृह० ३,९,३४ ) ' आनन्दो ब्रह्मेति ૩,૬) ‘ચોથૈ મૂમા સત મુલમ્’(છદ્રો > . . ( જો ઘેવાન્યાત ઃપ્રાપ્યત્વેષ આરા . યજ્ઞાનાત્ ' ( તૈત્તિ ૭, ૨૨, ૨ ), આનંદ્ગો ન સ્થાત્ ' ( તૈત્તિ॰ ૨,૭ )— બ્રહ્મ વિજ્ઞાનરૂપ છે', ‘આનંદ બ્રહ્મ છે એમ તેણે જાણ્યું, ' ‘ જે સર્વોત્કૃષ્ટ પરમાત્મા છે, તે જ સુખ છે', ‘જો આ હૃદયરૂપ આકાશમાં બ્રહ્મરૂપ આનંદ ન હોત, તો કોણ શ્વાસ લઈ શકત, કોણ જીવી શકત ?' ' ૫ વ પમ માનં:'(૪૦ ૪, ૨, ૩૩)-~‘આ જ પરમાત્મા શ્રેષ્ઠ આનંદ છે.' ઇત્યાદિ અનેક શ્રુતિઓ પરમાત્માને આનંદરૂપે વર્ણવે છે. શિવની અનેક મૂર્તિએ त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवहस्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च । परिच्छिनामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विश्वस्तत् तम्वं वयमिह तु यत्वं न भवसि ॥ २६ ॥ For Private and Personal Use Only ૮૩

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124