________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તોત્રમહિમા
૧૦૭
પુષ્પદંત નામે સર્વ ગંધર્વોને રાજા ચંદ્રની કલા જેના મુગટમાં છે એવા મહાદેવના સેવક હતા. તે ગંધર્વ મહાદેવના ક્રોધથી પોતાના પ્રતાપથી ભ્રષ્ટ થયો હતે; એટલે તેણે આ પરમ દિવ્ય મહિમ્ન સ્તોત્ર બનાવ્યું. શરૂઆતમાં પુષ્પદંત વિષે જે દંતકથા કહેલી છે, તે આ શ્લોકને મળતી આવે છે. ૩૦
તેત્રપાઠનું નિશ્ચયાત્મક ફલસ્થન सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षकहेतुं पठत्ति यदि मनुष्यः प्रांजलि न्यचेताः। व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः स्तवनमीदममोघं पुष्पदंतप्रणीतम् ।। ३८॥
કોક દેવો અને મુનિઓએ સત્કારેલું અને સ્વર્ગ તથા મોક્ષનું કારણ આ પુષ્પદંતવિરચિત મહિ: તેત્ર અમોઘ છે (અવશ્ય ફળદાયી છે). તેને (જે) મનુષ્ય બીજામાં મન રાખ્યા વિના એકાગ્રચિરો બે હાથ જોડી જે ભણે છે, તે કિનારોથી સ્તુતિ કરાતા એ શિવ સમીપ જાય છે. ૩૮
આ કો માલિની વૃત્તિમાં છે.
તેત્રમહિમા आसमाप्तमिदं स्तोत्रं पुण्यं गन्धर्वभाषितम्।। अनौपम्यं मनोहारि शिवमीश्वरवर्णनम् ।।३९।।
For Private and Personal Use Only