Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ શ્રીશિવમહિમા સ્તોત્ર ધરી પ્રત્યક-ચિત્તે, મન સવિધ વાયુ વશ લઈ, વહાવી હર્ષાશું, નયનભર રોમાંચિત થઈ; વિકી વસ્તુ કે અમૃત-હદમાં મજિજત સમ, મજા માણે યોગીહૃદયમહીં તે તત્ત્વ જ તમો. ૨૫ શશી તું ભાનુ તું શિવ! સલિલ તું ગંધવહ તું, ધરા તું આત્મા તું, ભવ! અનલ , વ્યોમ પણ તું ભલે એવી તેમાં, પરિમિત ગિરા સુજ્ઞ વદતા; ન શી વસ્તુ? તે, નવ અહી અમે તે સમજતા. ૨૬ ત્રિવેદ ત્રિદેવ ત્રિભુવન, અવસ્થા ત્રયતણું, અકારાદિ વણે, કથન કરી જે બેધક થતું; ધ્વનિ માત્રાધે લે, તુજ તરીય અવ્યાકૃત પદે, સમગ્ર પ્રત્યંગે, શરણુદ! તને ૫દ વદે. ૨૭ ભવઃ શર્વઃ રુદ્રઃ પશુપતિ ઈશાનઃ સહમહાન , તથા ભીમ: ઉગ્રઃ મળી બનતુ નામાષ્ટક મહાન ; વસે નામે નામે, શ્રુતિ પણ મહાદેવ! તુજ એ, નમસ્કાર મારા, શરણપ! પ્રેમાસ્પદ ! તને. ૨૮ નમું સૌથી પાસે, પ્રિયદવ! નમું સૌથી દૂર તું, નમું સૌથી મોટા, મરહર! નમું સૌથી તન તું, નમું સૌથી વૃદ્ધ, ત્રિનયન! નમું સૌથી યુવ તું, નમું એ તું અ, તે સકલપ ! સર્વાત્મક ! નમું. ૨૯
For Private and Personal Use Only

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124