Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમલૈકી અનુવાદ
૧૧૩ - ---
----
----
મહા તેજેરાશિ ! તુજ બળતણું માપ કરવા, ગયા અને ઊંચે, વિધિ, હરિ નૌચે, નિષ્ફળ હવા; પછી ભક્તિ-શ્રદ્ધા-ભર સ્તુતિ કરંતા પ્રતિ તમે, સ્વયં દીધાં દર્શન, ગિરીશ! તુજ સેવા શું ન ફળે? ૧૦ કરી વૈરીહીશું, ત્રિભુવન દશાચ્ચે સર કર્યું, ધયું બાહુઓનું જૂથ લડત કેરી ચળ ભર્યું બલિદાને અપી, શિર-કમળ-માળા તુજ પદે, પ્રભાવે ભક્તિના, ત્રિપુરહર ! તારી અચળ એ. ૧૧ પ્રભે! તેથી પાપે, સબળ ભુજનાં વૃદ ધરવા, છતાં એ તે મંડ્યો! તુજ ભુવન કૈલાસ હરવા; તહાં અંગુષ્ઠા, સહજ દબો એ સ્થિતિ થકી, ન પત્તો પાતાળે! ખચિત ખળ જાયે છત-છકી. ૧૨ ત્રણે લકે બાણે, વરદ ! વશ લ સેવક ગણી, ઘણી ઊંચી રિદ્ધિ પણ નીચી કરી વાસવતણ; નવાઈ શી એમાં! તુજ ચરણ તેની નતિ હતી, નકોની તું પ્રત્યે, શિર-અવનતિ ઉન્નતિ થતી. ૧૩
અચિંત્યે બ્રહ્માણડ–ક્ષય સમજીં, દેવાસુર ડર્યા, દયાભાવે ત્યારે, વિનયન ! તમે તે વિષ હર્યા; ન શેભે શું કઠે! અતિશ–વિષ-કાળાશ તમને, કલેકે શાભંતેભુવનભય-ભંગ-વ્યસનીને. ૧૪
For Private and Personal Use Only

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124