________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
શ્રીશિવમહિમ્રા સ્તોત્ર
થઈ આ પ્રણવ(૩)રૂપે ઉત્પન્ન થાય છે. જુઓ, પ્રકારથી શ્વાસ શરીરમાંથી બહાર જાય છે અને સકારથી ફરી અંદર પ્રવેશે છે; પણ તે મનુષ્ય કશું જાણતો નથી. પરંતુ જ્યારે ગુમુખથી તેનું વિધાન જાણી સુષુણ્ણા નાડીમાં “હંત-હંસ' આ મંત્રને ઉલટાવી દે છે, ત્યારે તેના મુખે વોહં સોહં જપ થાય છે. દરરોજ આ દંત મંત્રનો જપ સર્વ પ્રાણીઓના મુખે થાય છે, તેની સંખ્યા ૨૧,૬૦૦ જેટલી છે. અસ્તુ! શિવે લીલા વડે ધારણ કરેલા અર્ધનારીશ્વર સ્વરૂપ(પર શિવ)ના પુરુષભાગને “મહું” એમ કહે છે અને પ્રકૃતિભાગને “સ” કહે છે, તે પ્રકૃતિ પુરુષ સાથે પિતાના તાદાત્મ(ઐકયભાવ)નું જ્યારે અનુસંધાન કરે છે, ત્યારે અજપા ગાયત્રી વડે “સોડવું” એ પરમાત્મા--મંત્ર ઉત્પન્ન થાય છે, અને તે “સોડë મંત્રના સકાર તથા હ્રકારનો લેપ, કરી સંધિ કરવામાં આવે, તો પ્રણવ–૩ઝ’ ઉત્પન્ન થાય છે. “સો” ના સકારને લેપ કરવાથી મો’ બાકી રહે છે, અને
હું” ના પ્રકારનો લેપ કરવાથી “એ” બાકી રહે છે, પછી બંનેની સંધિ કરીએ, તે “માં” થાય છે. આવી રીતે ફેંસ મંત્ર અથવા સોડથી કાર થાય છે.
तस्मिन्नेव शिवः साम्बः सर्ववस्त्ववभासकः ।
प्रतिबिम्बितवांस्तेन प्रणवस्तस्य वाचकः ॥ * દર્પણમાં જેમ મુખ ભાસે છે, તેમ પ્રણવમાં શકિત સહિત સ્વપ્રકાશ ચિદ્ર ૫ શિવ પ્રતિબિંબભાવે ભાસે છે, એટલા માટે જ પ્રણવ ઈશ્વરવાચક છે. અહીં કોઈ શંકા કરે કે, શિવસ્વરૂપ તે મન અને વાણીનો અવિષય છે, તે પછી પ્રણવને તેનું વાચકત્વ
For Private and Personal Use Only