Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ્વરે વા જગનાથ ઈશ્વરે, જનાદનેવા જગપાળ ઈશ્વરે; ન ભેદબુદ્ધિ મનમાં ધરું ખરે,છતાં સુભક્તિ મુજ ચંદ્રશેખરે. સ્વામીજીએ પણ પોતાની વ્યાખ્યામાં સ્થળે સ્થળે આવા ભેદભાવનું ઉમૂલન કરેલું છે અને વ્યાખ્યાને અંતે નીચે મુજબના શ્લોક આપ્યો છે : भूतिभूषितदेहाय द्विजराजेन राजते । एकात्मने नमो नित्यं हरे च हराय च ॥ એકરૂપ હરિ અને હરને મારું નિત્ય નમન હે; બંને ભૂતિભૂપિન શરીરબળા હાઈ દ્વિજરોજ વડે શોભે છે. અહીં “ભૂતિ' અને “દિજાજ' આ શબ્દો પર લેષ છે. હરપક્ષે ભૂતિ એટલ ભસ્મ અને હરિ પક્ષ ભૂનિ એટલે સંપત્તિ અર્થાત લક્ષ્મી અર્થ લેવાના છે તથા દ્રિજરાજ (ચંદ્ર) વડે શંકર અને દ્વિજરાજ (ગ૭) વડે શ્રીવિષ્ણુ શેભે છે એમ સમજવું. આ પ્રકારના હરિહરના અભેદજ્ઞાન માટે બંને પક્ષે અર્થ ઘટાવવામાં તેમની અસાધારણ કુશળતા જણાઈ આવે છે. મહિમ્ન: તાત્રના મૂળ સંસ્કૃત શ્લોકોના ગુજરાતીમાં સરળ અર્થ આપ્યો છે, તે થોડું ભણેલા માણસો પણ સમજી શકે એવા હેતુથી આપેલો છે, અને તેની નીચે વિવરણ આપેલું છે. આ વિવરણ સ્વામીજીની વ્યાખ્યાને આધારે કરેલું છે. તેમાં કેટલેક ઠેકાણે મૂળમાં જ્યાં વિસ્તૃત વિવેચન કરેલું છે, તેના અનુસરણમાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124