________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની રાંક જેવી ઘરવખરી !
૩૫
તમારી જ પ્રાપ્તિ થાય છે એ નક્કી છે. જુઓ:
“ગોરાત પતિતં તોયે યથા છતિ સામ્ | सर्वदेवनमस्कार ईश्वरं प्रति गच्छति ।।
આકાશમાંથી વરસેલું પાણી જેમ અંતે સાગરમાં જ જાય છે, તેમ સર્વ દેવોને વિષે કરેલા નમસ્કારો એક ઈશ્વરને જ પ્રાપ્ત થાય છે.' એટલે કે હરકોઈ સંપ્રદાય કે પંથનું અનુસરણ કરનાર મનુષ્ય અંતે તે એક ઈશ્વરને જ પામે છે.
શિવની રાંક જેવી ઘરવખરી !
હવે ઈશ્વરનું પુરાણપ્રસિદ્ધ સગુણ સ્વરૂપ વર્ણવે છે: महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः कपालं चेतीयत्तव वरद तंत्रोपकरणम् । सुरास्तां तामृद्धिं दधति तु भवद्भूप्रणिहितां नहि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥
હે ઈટ વરદાન આપનાર મહાદેવ! તમારા કુટુંબનું પોષણ કરવાનું સાધન–મોટો પોઠિયો, ખાંગ, ફરશી, મૃગચર્મ, ભસ્મ, સર્પો અને પરીઓ આટલું જ છે; છતાં દેવે તો આપની ભૂકુટિના ઇશારાથી અપાયેલી તે તે સમૃદ્ધિને ધારણ: કરે છે. ખરેખર! વિષયોરૂપી ઝાંઝવાનું જળ, પિતાના આત્મામાં જ આનંદ માણનાર યોગીને ભમાવી શકતું નથી. ૮
લેકમાં ગણાવેલી ૭ વસ્તુઓથી જ જેની ઘરવખરી પરિપૂર્ણ થઈ જાય છે એ દરિદ્રી દેવનું આરાધન કરવાથી શું
For Private and Personal Use Only