________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
યજ્ઞનાં ફળ આપનાર શિવ
ર
ળ આપી શકે છે, એવા વ્યવહારમાં અનુભવ છે; માટે શ્રુતિસ્મૃતિન્યાયસિદ્ધ એવા ઈશ્વર ઈશ્વર જ નથી એમ પ્રતિપાદન કરતાં પહેલાં અપૂર્વ સ્વતંત્રતાથી ફળ આપી શકતું નથી; પણ ઈશ્વરની સહાયથી જ ફળ આપે છે, એમ કહેવું વધારે યોગ્ય છે. ચે થયા માં પ્રપદ્યતે–જેઓ જે રીતે મારે શરણે આવે છે, ' એમ ગીતામાં ભગવાને પણ કહેલું છે. સારંશ કે અન્ય સ્થળ અને અન્ય કાળમાં મળનારાં શૌત—સ્માર્ત કર્મનાં ફળ આપવામાં તમે જ જામીન છે, એવા દૃઢ વિશ્વાસ રાખીને તથા તમારું અસ્તિત્વ પ્રતિપાદન કરતી આવી અનેક શ્રુતિઓ ‘તથ્ યા अक्षरस्य प्रशासने गार्गि द्यावापृथिव्यो विधृते तिष्ठतः ( पृ० ३८- ९) 'एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ददतो मनुष्याः प्रशंसन्ति देवा यजमानं दत्र पितरोऽन्यायत्ताः (धृ० ३-८-९ ) कर्माध्यक्षः सर्वभूताधित्रासः' (श्वे० ६-१२) 'एष उ ह्येव साधु कर्म कारयति ते यमुन्निनीषते एष उ ह्येवाऽसाधु-' को शीतकी ० ( ३-८) —‘હે ગાગિ! આ અવિનાશી પરમેશ્વરની આજ્ઞામાં રહી આકાશ અને પૃથ્વી પોતપોતાને ઠેકાણે સ્થિર રહે છે. હે ગાગિ! આ પરમેશ્વરની આજ્ઞામાં રહી માણસા દાન કરનારાઓને વખાણે છે, દેવા યજમાનને અનુસરે છે અને પિતૃઓ પિતૃયજ્ઞ સ્વીકારે છે. ’ ‘ સર્વ પ્રાણીઓમાં વસતા આ પરમેશ્વર યજ્ઞાદિ કર્મોના સાક્ષી ( જામીન ) છે, ' આ પરમેશ્વર જ જેને ઊંચે લઈ જવા ઇચ્છે છે, તેની પાસે સારું કામ કરાવે છે, અને જેને આ લાકમાંથી ( નરકાદિમાં ) ધકેલી દેવા ઇચ્છે છે, તેની પાસે નઠારાં કર્મ કરાવે છે, ’ અને સ્મૃતિઓ જ તમારા વિષે શ્રેષ્ઠ પ્રમાણ છે એમ નિશ્ચય
For Private and Personal Use Only