________________
તર ગલાલા
વિરહાવસ્થાની વ્યથા
પછી ભારે શાકથી તપ્ત હૃદયવાળી અને દુઃખા બનેલી મને અમ્માએ સેગ દ દર્દ ને ખપેરે જમાડી. ( ૪૩૮ ). ઉજાણીએથી પાછી ફરેલી પેલી મહિલાઓ પણ સ્નાન, શણગાર, ભાજનને આન પ્રમાદના અનેક પ્રસંગાવવા લાગી. (૪૩૯), નીલરંગી શયનમાં અશરણુ બનીને સૂતાં, નિદ્રારહિત આખાએ મારીએ રાત્રી કેમેય કરીને વીતી. (૪૪૦). કહે છે કે આગલે દિવસે મને જોઈ ને જેએ મદનનાં ભાથી વીંધાઈ ગયા હતા, તેમના જેએ વડીલ હતા તે સેંકડા પુરુષ। બાપુજી પાસે મારુ માગુ કરવા આવેલા. (૪૪૧), પરંતુ ઉમેદવારેા રૂપાળા હોવા છતાં, શીલ, વ્રત, નિયમ અને ઉપવાસના ગુણોમાં તે બધા મારા સમેાવડ ન હેાવાથી, હું શેઠાણી, તેમનેા બાપુજીએ અસ્વીકાર કર્યાં. (૪૪૨). એને લગતી વાતાના અને ગુણકીનના પ્રસંગેામાં વારવાર નિર્દેશ પામતે। મારે પ્રિયતમ જ મારી આંખામાં પાણી રૂપે ઊતરી આવ્યા કરતા હતા. (૪૪૩). પહેલાંના એ મારા દેહસંબધતું વારંવાર સંસ્મરણ કરતી એવી મારા ઉપર જાણે કે ક્રોધે ભરાઈ તેરિસાઈ તે મારી ભેાજનરુચિ ચાલી ગઈ. (૪૪૪). હે, ગૃહસ્વામિની, હું દુ:ખીદુ:ખી હાઈ ને, સ્નાન અને શણગાર મને ઝેર જેવા લાગતાં; તાપણુ, વડીલા અને કુટુંબીજનેથી મારા હૃદયભાવ છુપાવવા, હું તે નીરસપણે કયે* જતી. (૪૪૫) જો મનેરથરૂપી તરંગા મારા જીવિતમાં પ્રસરેલા ન હોત, તેા હું તેના સંગથી વિયુક્ત રહીને એક ક્ષણ પણ જીવી ન શકત. (૪૪૬), સ્વૈરપણે ભ્રમણ કરતા, કામદેવના બાણ જેવા, સપ્તની સૌરભવાળા, સુખી લેાકેાને શાતા આપતા, ઋતુને લીધે પ્રચંડ એવેા પવન મને પીડતા હતા. (૪૪૭). કદના ખાણની વર્ષા થતાં જેમને કામજ્વરના સ’નિપાત થઈ આવ્યા છે, તેવા, તિમિરની પ્રતિમા સમાં (?) લેાકાને ચંદ્ર એક ક્ષણ પણ રુચતા નથી, (૪૪૮). કુમુદૃવનને અમૃતવૃષ્ટિ સમી...અત્યંત પરિતૃપ્તિ કરતી શીતલ જ્યેાટ્ના પણ ઉષ્ણુ હેાય તેમ મારા અંગને દઝાડતી હતી. (૪૪૯). હે ગૃહસ્વામિની, વિષયસુખની તૃપ્તિ કરવતા પાંચ પ્રકારના ઇષ્ટ ઈંદ્રિયાર્થા, મારા પ્રિયતમ વિના મને શાક ઉપજાવતા હતા. (૪૫૦). તે વેળા મેં પ્રિયતમને પામવા માટે, સર્વે મનાથ પૂરા કરનાર એકસેસ ને આઠ આયંબિલ કરવાના સંકલ્પ કર્યાં. (૪૫૧). સર્વે દુઃખનું વિનાશક અને સર્વે સુખનું ઉત્પાદક એવું એ વ્રત કરવા માટે, મારું મન આયખિલ વ્રત કરવાથી રાજી રાખતા વડીલાએ મને સમતિ આપી. (૪૫૨). દુબળા પડી ગઈ હોવાનું મારા સ્વજા અને પરિજનેએ માન્યું; કામદેવના બાણુથી હુ શાષાઈ ને કશ બની ગઈ હાવાનું તેએ ન કળી શકયા. (૪૫૩),
Jain Education International
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org