________________
તર ગલાલા
ne
એ પ્રમાણે તે વેળા મારા પ્રિયતમના સંગમાં જાણે કે પિયરનાં સુખશાતા માણુતાં માણતાં મેં એકાકીહસ્તીશ્રામ અને કાલીગ્રામ પસાર કર્યાં. (૧૧૮૭ ): રાતવાસા રહેવા અમે શાખાંજની નગરીમાં પ્રવેશ કર્યાં. એની વસતી ગીચ હતી, ભવના વાળાને કી રાખે તેવાં હતાં. (૧૧૮૮). ત્યાં અમે ભાગે।ળે રહેતા એક મિત્રના ધરે ઉતારા કર્યો. તે કૈલાસના શિખર સમું ઊંચુ', જાણે કે નગરીને। માનદંડ હોય તેવું હતુ. (૧૧૮૯). ત્યાં સ્નાન, ભાજન, ઉત્તમ શય્યા વગેરે સગવડે વડે અમારા આદર કરવામાં આવ્યેા. બધા માણુસેને પણ જમાડવામાં આવ્યા અને વાહનના બળદોની પણ્ સારસંભાળ લેવાઈ. (૧૧૯૦). ત્યાં સુખે રાતવાસેા કરી વળતે દિવસે સૂર્યોદય થતાં અમે હાયપગ અને માં ધાઈને અને ઘરના લેાકાની વિદાય લઈને આગળ ચાહ્યાં, (૧૧૯૧), જાતજાતનાં પંખીણાના કલરવથી, ભ્રમરવૃ ંદના ગુ ંજારવથી અને વડીલે। વિશેની પરસ્પર કહેવાતી વાતેથી અમને પથ્ કેસ ક્રાયા તેની ખબર પણ ન પડી. (૧૧૯૨). કુમાષહસ્તી ગામા, નગરા, ઉદ્યાન, કીર્તિસ્મારકા, ચૈત્યવૃક્ષો અને રસ્તાઓનાં નામ અમને કહેતા જતા હતેા અને અમે તે સૌ જોતાં જતાં હતાં. (૧૧૯૩).
ડીશાંના પાદરમાં પ્રવેશ
ક્રમે કરીને અમે લીલાં Îથી લીલાછમ દેખાતા, પચિાના વિસામારૂપ, રાષ્ટ્રીય માન કેતુ સમા, ધરતીના પુષ્ટ પચેાધર સમા, કૌશાંખીની સીમના મુકુટ સમા, પુષ્કળ ધાટી અને પ્રચંડ શાખાએમાં વિસ્તરેલા અને પંખીવૃંદ્રથી છપાયેલા એવા કુમાાષવડ પાસે આવી પહેોંચ્યાં. (૧૧૯૪-૧૧૯૫). ત્યાં રહેલા, નિર્જળ શ્વેત જલધરના ચંદરવાની શાભાના ઉપહાસ કરતા, ઉત્તમ પ્રકારનાં તાજા સુગંધી માંગલિક પુષ્પાથી શાલતા આંગણાં વાળા, લટકતી વંદનમાળા, અને મેટા સાથિયા વચ્ચે મૂકેલા નવા પૂર્ણ કલશવાળા, રમણીય તથા વજા અને પરિજનેાથી ઉભરાતા એવા પ્રથમ ધરમાં અમે પ્રવેશ કર્યાં. (૧૧૯૬-૧૧૯૭). નિકટવર્તી સ્નેહી, સ્વજન, આદરણીયા અને મિત્રોના વૃંદથી વિશ્વસ્ત બનેલાં એવાં અમને બંનેને સેંકડ। ભાંગલિક વિધિ સાથે કુમાષવડ નીચે સ્નાન કરાવ્યું. (૧૧૯૮). સ્નાન કરીને પ્રસાધન અને ઉચિત આભરણથી સજ્જ બનેલાં અમને બંનેને પ્રસન્ન સ્વજનાના વૃંદ વચ્ચે શ્વશુરગૃહ અને પિયરધર તરફ્ લઈ જવામાં આવ્યાં. (૧૧૯૯).
નગરપ્રવેશ
હું પણ ઉત્તમ વાહનમાં ચડીને પાછળ ચાલી (?). મારા ઘરેથી બહાર નીકળેલાં ધાત્રી, સારસિકા, વર્ષધરા, વૃદ્ધો, વ્યવસ્થાપા, જુવાનિયા અને દાસીજંતથી અનુસરાતી હું પ્રિયતમની આગળ પ્રયાણ કરીરહી હતી. (૧૨૦૦-૧૨૦૧). સેાનાનાં આભૂષણથી શણગારેલા ઉત્તમ અશ્વ પર બેઠેલા મારા પ્રિયતમ તેના મિત્રા સહિત મારી પાછળ આવતા હતા. (૧૨૦૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org