Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 298
________________ તરગલાલા ૨૦૧ (૧૦૯૫), વારī (૧૧૦૩), વેલ (૧૧૦૩), ગેસ (૧૧૫૮), નાગવલેમ (૧૧૬૭), વાયરૢારી (૧૧૭૫), તિયાસી (૧૧૮૮, ૧૧૮૯), વિહ્રાસ (૧૧૮૯), વસિષર (૧૨૦૧), ચુડ્ડી (૧૯૧૮), છાચથ (૧૨૩૬, ૧૨૭૧), વિવલન (૧૨૪૬), ગૌચર (૧૩૩૩), મથુરુ (૧૩૩૮), વન્ત્ર (૧૩૭૪), નેવ્વ (૧૩૭૫), વિદ્યય (૧૩૮૩), ત્તિ (૧૪૩૧), રિંછોજી (૧૪૬૮), નિષ્કુ (૧૪૮૨), મચ્છેq (૧૫૪૮), વ્યવસ (૧૫૬૧), નીફ (૨૦૧, ૪૩૭), નીમા (૧૧૫૧), નીતિ (૧૭૬), વીતિ (૧૩૪૮), 'તી (૫૪૮, ૧૨૦૧), તીમ (૧૬૨૧), રેત (૩૨૨, ૩૫૩), ફૈતિ (૪૫૦), બ્લ્યૂસર્ (૫૧૩), ૩fêતિ (૫૪૯, ૭૦૦), વેરૂ (૪૧૨, ૫૩૩), નેતિ (૧૨), અવયવતા (૨૯), નિયજ્ઞામિ (૮૧૩), નિતૃિ તા (૧૪૫૪) વગેરે. ‘તરગ વતી’ના સંક્ષેપમાં મળતાં આ લક્ષણામાંથી મુખ્ય મુખ્ય લક્ષણાને ડૅાફે વસુદેવવિટીની પ્રાકૃતમાંથી પણ તારવી બતાવ્યાં છે,૪ અને તેમને આધારે તેમણે તે ભાષાને ‘પ્રાચીન જૈન માહારાષ્ટ્રી' એવે નામે ઓળખાવી છે, કેટલાંક રૂપે! તા સમગ્ર પ્રાકૃત સાહિત્યમાંથી પ્રથમ વાર વયે હૂંડીમાં મળતાં હોવાનું તેમણે કહ્યું છે. હવે એ રૂપે। ‘તરંગવતી'માં પણ વપરાયેલાં હાવાનું આપણે જોઈએ છીએ. આ પ્રાચીન જૈન માહારાષ્ટ્રી, જ્યારે અર્ધમાગધી સાથે હજી જૈનની માહારાષ્ટ્રીનેા સંબંધ જળવાયેા હતેા અને પાછળના કથાસાહિત્યમાં જે અત્યન્ત રૂઢ શૈલીની એકધારી પ્રાકૃત મળે છે તેના વિરાધમાં મેલચાલની ભાષાનાં જીવંત રૂપાને પણ ભાષા હજી સ્વીકારતી હતી, તે કાળની પ્રાકૃત છે. આત્સ્ય પુર્વે હૂંડીને ઈસવી ચેાથી શતાબ્દી જેટલી કે તેથી પણ વધારે જૂની હેાવાનુ માને છે, વતુવેર્દિકી અને ‘તરંગવતી’ના ભાષાપ્રયાગાનું સામ્ય જોતાં ‘તર’ગવતી'ને પણ ઈસવીસનની આરંભની સદીમાં મૂકવાનુ અનિવાર્ય બને છે. વળી આપણી પાસે તે! ‘તરંગવતી'ના સંક્ષેપ ઉપરથી તારવેલુ તેના ભાષાપ્રયેાગાનુ ખડિત ચિત્ર છે. મૂળ કૃતિમાં તે પ્રાચીન પ્રભૃતના (અને દેશ્ય શબ્દોના) પ્રયેગાનું પ્રમાણ વિપુલ હેાવાનું આપણે સહેજે સ્વીકારી શકીએ. ‘તર‘ગવતી’ની અસાધારણ ગુણવત્તા 'તરંગવતી'ના સંક્ષેપ ઉપરથી આપણે મૂળ કૃતિની ગુણવત્તાનેા જે કન્યાસ કાઢી શકીએ છીએ તેથી તે ધણી ઊંચી કાટિની કલાકૃતિ હાવા વિશે, અને પાદલિપ્તની તેજસ્વી કવિપ્રતિભા વિશે કશી શકા રહેતી નથી. પ્રાચીન પરંપરામાં પાદલિપ્ત અને ‘તરગવતી'ની વારવાર જે ભારે પ્રશસ્તિ કરાઈ છે તેમાં કશી અતિશયેક્તિ નથી, ‘તર’ગવતી’લુપ્ત થયાથી પ્રાકૃત કથાસાહિત્યનું એક અણુમેાલ રન લુપ્ત થયું છે. ‘તર’ગવતી’નું કથાવસ્તુ પાતે જ ધણું હૃદયંગમ છે. સમૃદ્ધ નગરીના રાજમાન્ય નગરશેઠની લાડકી કન્યા, તારુણ્ય અને કલઃગ્રહણુ, શરદઋતુમાં ઉદ્યાનવિહાર, પૂર્વભવસ્મરણ, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, નિષાદકૃત્યથી ચક્રવાકની જોડીનું ખંડન, ચક્રવાકોનું અનુમરણુ, પૂર્વભવના પ્રણયીની શેાધ. એળખ, મિલન, પ્રેમીઓનું પલાયન, ભીલેા વડે નિગ્રહ, દેવીના ૪. તુર્નિંગ આત્સ્યા, ધ વસુદેવહિણિડ, અ સ્પેસિમેન એવ આચૂક જન-માહારાષ્ટ્રી’ બુલેટિન ઓવ ધ સ્કૂલ એવ એરિએન્ટલ સ્ટડિઝ, ૮, ૧૯૩૬, પૃ. ૩૧૯-૩૩૩. આ લેખના મુખ્યાંશના ગુજરાતીમાં તારણ માટે જુએ ભાગીલાલ સાંડેસરાના મુદ્દેŕદ્દે જૈને અનુવાદ, ભૂમિકા, પૃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324