Book Title: Samkhitta Taramgavai Kaha
Author(s): H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ તરગલાલા ૨૮૭ તેથી તેમાં અનેક સ્થળે મૂળના અક્ષરેા, શબ્દે અને મામી ગાથાએ પગુ પડી ગયેલી છે. વષ્ણુ શ્રમનું પ્રમાણુ પણુ ખીજી પ્રત કરતાં એમાં ઘણું જ મેોટું છે, તે પ્રાનું વર્ચુન નીચે પ્રમાણે છે : ૧. ઢાશીવાડાની પોળ(અમદાવાઢ)માં આવે! ડહેલાના ઉપાશ્રયના રૂપવિજયજી જૈન ભંડારની પ્રત, માપ ૨૬।।×૧૧ા; હાંસિયા : બાજુના ૨૫, ઉપર-નીચેના ૧૫ થી ૨. મેટા સ્વૈચ્છ અક્ષરે. આ પ્રત તેમ જ પાલિતાણાવાળી પ્રત ઉપરથી તેમની આધારભૂત પ્રતની કેટલીક મહત્ત્વની લાક્ષણકતાઓનું અનુમાન કરી શકાય છે. મૂળ પ્રતમાં ગાથાના પૂર્વ દલ તેમ જ ઉત્તર દલના પ્રથમ બાર માત્રાના ખંડ પછી સામાન્ય નિયમ તરીકે દંડ મૂકેલે હોવાનું જાય છે. એ દડને અનેક વાર આ પ્રતના (તેમ જ પાલિતાણાવાળી પ્રતના) લહિયાએ કાં તે। આગલા વર્ષોંના કાના તરીકે, અથવા તેા પાછલા વર્ષોંની પદ્મિમાત્રા તરીકે વાંચી છે. ખીજું, મૂળ પ્રતમાં મૂન્ય, દંત્ય અને એય પૂવી નાસિકય વ્યંજન જ્યાં ખીજા વ્યંજન સાથે સંયુક્ત હોય ત્યાં તે સામાન્યત; પ્રાકૃત પ્રામાં જોવા મળે છે તેમ પૂવી' વ પર અનુસ્વાર મૂકીને નહીં, પણ વર્ગોનુનાસિકથી (જેમ કે ૩, રત. ૧, ૫, ૧, ૧, શ્મ) દર્શાવાયા હોવા જોઈએ. આ પ્રતમાં તેમ જ પાલિતાણાવાળી પ્રતમાં અનેક સ્થળે મૂળની આ લાક્ષણિકતા જળવાયેલી છે. કેટલીક પ્રાચીન પ્રાકૃત પ્રતિઓમાં આ પ્રથા પણ હશે (વયંભૂત કૃત સ્વયંમૂરની વડાદરાવાળી હસ્તપ્રતમાં પણ લેખનની આ લાક્ષણિકતા છે). અને વર્ગાનુનાસિક લખવાનું પદ પૂરતું મર્યાદિત નથી, પદાંતે અનુસ્વાર હોય ત્યાં પણ કેટલીક વાર તેને બદલે પાછળના વ્યંજનતા વતે નાસિકય વ્યંજન (સયુક્ત રૂપમાં) લખેલે છે. દસ દસ ગાથા પછી ગાથાસંખ્યા દર્શાવતા ક્રમાંક મૂકેલા છે. ૮૦ ગાથા સુધી ક્રમાંક ખરાખર આપેલે છે. ૯૦મી ગાથાને ભૂલથી ૮૦ને ક્રમાંક આપેલે છે. આ ક્રમ ૪૫૦ ગાથા સુધી ચાલ્યેા આવે છે. તે પછી ક્રમાંક આપવામાં એક ગાથાની ભૂલ થયેલી છે અને સોંપાદિત પઠની ૪૫૯મી ગાથાને ૪૫તા ક્રમાંક આપેલે છે. ૯૩૮ અને ૯૪૦ ગાથા વચ્ચેના ત્રુટિત પાઠમાં, તથા ૧૧૨૪ અને ૧૧૨૬ ગાથા વચ્ચેના ત્રુટિત પાઠમાં, અહીં માન્યું છે તેમ એકએક નહીં, પણુ અમ્બે ગાથાઓ હાવી જોઈએ, તથા ૯૪૭મી ગાથા પછી એક ગાથા મુદ્રિત પાઠમાં ભૂલથી રહી ગઈ છે (એ પાછળ શુદ્ધિપત્રમાં આપી છે)— આ ઉપરથી હિસાબ લગાવતાં કુલ ગાથા સ ંખ્યા, નવ ગાથાની ભૂલને કારણે, પ્રતેાની ૧૬૩૪ને બલે ૧૬૪૩ થશે. પ્રતના લહિયાએ ( અથવા તેા તેની આધારભૂત પ્રતના લહિયાએ કેટલાક અક્ષરે! વાંચવામાં ભૂલ કરેલી અને તેથી મૂળના કેટલાક અક્ષરાને બદલે પ્રતમાં ભળતા જ અક્ષરે મળે છે. આ પ્રકારની ગરબડ પણ નિયમિતપણે નહીં, પણ પ્રબળ વલણ તરીકે હાઈને કેટલેક સ્થળે અમુક અક્ષર સાચી રીતે, તે અન્યત્ર ખેાટી રીત વહેંચાયેલા છે. આ ઉપરાંત ગાથા, પ ક્તિ, પંક્તિખંડ કે શબ્દ છેાડી દેવાતુ વલણ અનેક વાર જોવા મળે છે. અક્ષર, અનુવાર, માત્રા, પડિમાત્રા, કાને કે હસ્ત વરડુ લખવા રહી ગયાં છે. અક્ષર, અનુસ્વાર કે કાને વધારાને છે. અનુસ્વારને માત્રા તરીકે, માત્રાને અનુસ્વાર તરીકે, કાનાને દંડ તરીકે, પશ્ચિમાત્રાને પૂવતી અક્ષરના કાના તરીકે, અંત્ય એકવડા દંડને કાના તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324