________________
તર’ગલાલા
ઉત્સુક ગ્રામીણ તરુણીઓ
ત્યાં ઘડાને કાંઠે બઢ઼ૌયાંવાળા હાથ વીંટાળીને તે ઘડાને કટિપ્રદેશ પર રાખીને પાણી વહી લાવતી જુવાનડીએને અમે જોઈ (૧૦૯૫). મને થયું, આ ધડાએએ શુ પુણ્ય કર્યું હશે કે પ્રિયતમની જેમ યુવતીએ તેમને કટિતટે રાખીને બૌયાંવાળી ભુજાએ વડે આલિંગન દે છે? (૧૦૯૬). તેઓ પણ વિસ્મત થઈ ને, વિસ્મિયથી પહેાળાં થયેલાં મૈત્રે, ફરી ક્રરીતે, અવિરતપણે કર્યાંય સુધી અમને જોઈ રહી. (૧૦૯૭). તૂ બડાં રૂપી વિપુલ સ્તનવાળી, સરસ પ્રૌઢ વાડા રૂપી મહિલાએ.વી અલિગિત તે ગામમાં અમે બને પહાચ્યાં. (૧૦૯૮). અમારા સૌંદર્યથી વિસ્મિત થયેલી, અમને આંખથી અળગાં ન કરતી, ઉતાવળના ાસમાં એકબીજીને ધકેલતી તે ચામતરુણીઓએ કેટલેક સ્થળે તે જોણું જોવાના એકબીજા સાથેની ચડસાચડસીમાં, વાડાને કડકડાટ કરતી તેાડી પાડી. (૧૦૯૯–૧૧૦૦).
વાડા ભાંગવાના અવાજથી વૃદ્ધો ચિંતાતુર બનીને બહાર રસ્તા પર નીકળી આવ્યા. કેટલીક જગ્યાએ કૂતરાએ ટે.ળે મળીને ઊંચું મેઢુ કરી ભસતા હતા. (૧૧૦૧). અતિશય ઢીલાં બઢૌયાંવાળી, ફીકા મેલા ને દૂબળા દેહવાળી, ધરડી તેમ જ માંદી સ્ત્રીએ પણ અમને જોવા નીકળી હતી, (૧૧૦૨) હું ગૃહસ્વામિની, સુંવાળી, ઊંચા કાપડની એઢણી એઢેલી, કેડ પર છે।કરાં લઈ ઘર બહાર નીકળી આવીત ગૃહસ્થની સ્ત્રીએ પણ, અમને જોતી હતી. (૧૧૦૩). એ રીતે અનેક પ્રકારની પરિસ્થિતિનુ અટકળે ગ્રહણ કરતાં, ચાલતાં ચાલતા ધુ જોતાં અમે તે માર્ગ પસાર કર્યા. (૧૧૦૪).
૧૭
આહારની તપાસ
વનની કેડીએ ચાલવાથીના પગમાં છાલાં પડી ગયાં છે તેવી હું જીવતા રહેવાની ઝંખનામાં ભૂખતરસ અને થાકને ન ગણતી, જ્યારે જ ંગલને પાર કરી ગઈ, ત્યારે હવે ભયમુક્ત થઈ હોવાથી, અને બચી જવાને મા મેાકળા થયે। હાવાથી મને પગ અને અન્ય ગાત્રાના પીડાતું, ધાકનું અને ભૂખતરસનું ભાન થયું. (૧૧૦૫-૧૧૦૬). આથી મેં પ્રિયતમને કહ્યું, ' આપણે હવે ભૂખ શમે તેવા પથ્ય અને નિર્દોષ આહારનીકળ્યાંક તપાસ કરીએ.’ (૧૧૮૭). એટલે પ્રિયતમે મને કહ્યું, ચેરીએ આપણું સર્વસ્વ ચકી લાધું છે; તેા અજાણ્યા તે પારકા ધરમાં આપણે શી રીતે પ્રવેશ કરી શકીએ ? (૧૧૦૮). કુલીનપણાના અતિશય અભિમનીને માટે, તે સદંકટમ્રરત હૉય ત્યારે પણ કરુણુભાવે 'મને કાંઇક આપે!' એમ કહેતાં, લેાકેાની પાસે જવુ ધણું મુશ્કેલ હાય છે. (૧૧૦૯). હે માનિની, લજાવનારી, માનવિનાશક, અપમાનજનક, હલકા પાડનારી યાચના હું કેમ કરીને કરુ ? (૧૧૧૦). દ્રવ્ય ગુમાવ્યાથી અસહાય બનેલેા, એકલા પડી ગયેલે (?), અને અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org