________________
તરંગલાલા
એક અનન્ય તરુણ પ્રેક્ષક
એવે દેશકાળ હતેા ત્યારે મનગમતા મિત્રાના રૃથી વીંટળાયેલેા કેાઈક સ્વરૂપવાન તરુણુ ચિત્રપટ્ટ જોવા આવ્યા. (૫૫૩). તેનાં અ ગેાના સાંધા દૃઢ, સુસ્થિત અને પ્રશસ્ત હતા; ચરણુ કાચબા જેવા મૃદુ હતા; પીડી કુરુવિંદ રાગની ખામીથી મુક્ત, પ્રશસ્ત હતી; સાથળ સુપ્રમાણુ હતા (૧૫૪). વક્ષ:સ્થળ સેાનાની પાટ જેવુ સમતલ, વિશાળ, માંસલ, વિભક્ત અને પહેાળુ હતું; બાહુયુગલ સરાજની કૃણા જેવું દી, પુષ્ટ અને દૃઢ હતું. (૫૫૫). જાણે બીજો ચંદ્ર હોય તેવા, પૂ ચંદ્ર સમા મુખ વડે ચદ્ર કરતાં પણ વધુ પ્રિયદર્શી ન હેાઇ તે સ્વૈ રેડ્ડી એના વદતકુમુને તે વિકસાવતા હતા. (૫૫૬), રૂપ, યૌવન અને લાવણ્યની સમૃધ્ધ શ્રીને લીધે ત્યાં રહેલી તરુણી તેની પાસે સુરતક્રીડાની માગણી કરવા લાગી, (૫૫૭). ત્યાં એવી એક પણ યુતી નહતી જેતા ચિત્તમાં એ શરદરજનીના અંધકારવિનાશક પૂર્ણ ચંદ્ર સમેા તરુણુ પ્રવેશ ન પામ્યા હોય. (૫૫૮), `વામાં આવે તેજસ્વી કાઈ હાતા નથી એટલે આ કાઇ દેવ નથી લાગતા, એ પ્રમાણે અનેક
લેાકેા તેની પ્રશંસા કરતા હતા. (૫૫૯).
જેનું આખુ અંગ ક્રમાઃ દનીય છે તેવા તે પેલા ચિત્રષટ્ટ પાસે આવીને તે જોવા લાગ્યા અને ચિત્રકલાની પ્રશ ંસા કરતા તે આ પ્રામાણે એયેા (૫૬૦) : ચાતરફ ઊડતાં વમળાથી ક્ષુબ્ધ જળવાળી, સ્વચ્છ ધવળ તટપ્રદેશવાળી આ સાગરપ્રિયા નદી કેટલી સરસ આલેખી છે ! (૫૬૧). ભરપૂર મકર દવાળા કમળવનથી વ્યાપ્ત કમળસરાવરા, તથા પ્રચંડ વૃક્ષાવાળી તે વિવિધ અવસ્થા વ્યક્ત કરતી આ અટવી પણુ સુંદર ચીતરી છે. (૫૬૨). વળી વન! શરદથી માંડીને હેમત, વસ ંત અને ચૌઘ્ન સુધીતી ઋતુએનું પાનપાડાતાં ફળફૂલ સાથે સરસ આલેખન કર્યું છે. (૫૬૩). આ ચક્રવાકયુગલ પશુ, પરસ્પર સ્નેહબદ્ અને વિવિધ અવસ્થાએ દર્શાવતું સુદર ચીતર્યુ છે—જળમાં, કાંઠા પર, અંતરિક્ષમાં અને પદ્મિની પાસે રહેલું, તે નિર ંતર સમાન અનુરાગવાળું ને રમતુંભમતું બતાવ્યું છે. (૫૬૪–૫૬૫). સુંદર, એડીગ્રીવાવાળેા, સ્નિગ્ધ મસ્તકવાળા, દૃઢ અને કશુક પુષ્પના ઢગ સમા શરીરવાળા ચક્રવાક સરસ કર્યા છે. (૫૬૬). તે ચક્રવાકી પણ તે જ પ્રમાણે પાતળી તે સુકુમાર શ્રીવાવાળી, તાજા કારટપુષ્પના ઢગ જેવા વાતવાળી અને પેાતાના પ્રિયતમને અનુસરતી સરસ ચીતરી છે (૫૬૭). આ હાથી પશુ ભાંગેલાં ક્ષેા પર થઈ ને ≈`ા, આકૃતિ દ્વારા તેના ગુણા વ્યક્ત થાય તેમ અને પ્રમાણની વિશાળતા જાળવીને સરસ આલેખ્યા છે. (૫૬૮). તેને નદીમાં ઊતરતા, જળમાં યથેચ્છ નહાતા, મદમસ્ત બનીને તમેાળ શરીરે બહાર નીકળતા બતાવ્યે છે. (૫૬૯). આ જુવાન શીકારીને પણ વૈશાસ્થાનમાં ઊભા રહેલે અને હ્રાથીને પ્રાપ્ત કરવા કાન સુધી ખેંચેલા ધનુષ્યબાણુને હાથમાં ધરેલા બરાબર દોર્યા છે. (૫૭૦),
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org