________________
તરગલાલા
હ
ડરીશ નહીં, ઘડીક ધીરજ રાખ, આ દારુણ ચેરા પર પ્રહાર કરીને હું તેમને અટકાવુ છું. (૯૦૯). તું મને પ્રાપ્ત થઈ તેના સ ંતેાષથી મારું મન મેાહિત થઈ ગયું અને મે' હથિયાર સાથે ન લીધાં, માત્ર આપણે રમભ્રમણ કરવાનું છે એમ માનીને મેં તારા માટે મિથુ, રત્ના અને આભૂષણા જ લીધાં. (૯૧૦). સુંદર, કામદેવના શરથી સંતપ્ત, સાહસમુદ્ધિ વાળા પુરુષ, મૃત્યુને ભેટવાના નિશ્ચયથી; આવી પડતા સંકટને ગણુકારતે નથી. (૯૧૧). ભલે આ ચારા સમર્થ હોય, પણ તું વિશ્વાસ રાખજે કે શક્તિશાળી પુરુષ માટે ભયંકર શત્રુને પણ યુદ્ધમાં પરાસ્ત કરવા એ સહેલું છે. (૯૧૨), હે વિલાસિની, સાચી પરિસ્થિતિથી અજા; આ ચારે ત્યાં સુધી જ મારી સામે ખડા છે, જ્યાં સુધી તેમણે, ઉગામેલા ખડ્ગથી પ્રજ્વલિત મારી ભુજાનું દર્શન નથી કર્યુ. (૯૧૩). આમાંના એકાદને મારી નાખીને તેનું હથિયાર લઈ લઈને હું જેમ પવન મેધેાને વિખેરી નાખે, તેમ આ બધાને નસાડી મૂકીશ. (૯૧૪). પૌરુષ દર્શાવતાં મારા પર વિપત આવે તેા પણ ભલે, પણ હે કૃશાદરી, તને રડતીને તેએ ઉઠાવી જાય તે કેમેય હૂં નહી જોઈ શકું. (૯૧૫). હું મુંદરી, નિષ્ઠુર અને અળિયા ચેારાથી લુંટાઈ ને તને, છિનવાયેલાં વસ્ત્રાભૂષણને લીધે વિષ્ણુ, શાગ્રસ્ત તે ભાંગી પડેલી હું કેમેય નહીં જોઈ શકું. (૯૧૬) તે આગલા ભવમાં મારે ખાતર મૃત્યુ વહે। .. અને આ ભવમાં પિયર અને સુખસમૃદ્ધિ તજ્યાં—તેના પર ચારે તરફથી થતા આ અળાકાર હું જીવતા છતાં ન વારુ' તે કેમ બને ? (૯૧૭–૯૧૮). તેા હૈ ખાલા, હું ચારાની સામના કરુ છું. તું જો, આ ચારે સાથે કાં તે આપણું તરણુ કે કાં તેા મરણુ. ’ (૯૧૯).
સામના ન કરવાની તરગવતીની પ્રાથના
પ્રિયતમનાં આ વચના સાંભળીને હું, હે નાથ, તું મને અનાથ નહીં' છેાડી જતેા’ એમ ખેાલતી તેના પગમાં પડી. (૯૨૦) ‘જો તે’ આમ જ કરવાને નિશ્ચય કર્યાં હાય તે હુ' આત્મહત્યા કરુ ત્યાં સુધી તું થાભી જા. ચારાને હાથે તારા વધ થતા હું ક્રમેય જોઇ નહી` શકું. (૯૨૧). મારા દેહ પડશે તેા તેથી મને ઘણા લાભ થશે, પણ ચેારા તારા ધાત કરે તે જીવતી રહીને પણ મને કશે। જ લાભ નથી. (૯૨૨). અરેરે મુગ્ધ, દીર્ઘકાળે લબ્ધ, ભાગીરથીના પથિક, ઘડીક માત્રના મિલનને અ ંતે, હે નાથ, સ્વપ્નમાં જોયે। અને અદૃશ્ય થયેા હાય તેમ તું હવે અલભ્ય બની જઈશ. (૯૨૩). પરલેાકમાં આપણા ક્રી સમાગમ થાય કે ન થાય, પણ જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી તા તું મારું રક્ષણ કરજે જ. (૯૬૪). એકબીજાને ન છોડતાં આપણુ' જે થવાનું હરો તે થશે; નાસી જનારા પણ મ`વિપાકના પ્રહારાથી બચી નથી જ શકતા. ' (૯૨૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org