________________
૨. સૂત્ર ગ્રંથન આવા પરમ નિધાનરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સિદ્ધ ભગવાનોની સ્વાત્મામાં અને પરાત્મામાં પરમ ભક્તિથી પ્રતિષ્ઠા કરવારૂપ પરમ સુમંગલ કત્ય આચરી ભગવાન શાસ્ત્રકારે પ્રતિજ્ઞા કરી છે - “વામિ સમયપાર્દીિનાનો સુહેવતમય’ - “આ અહો ! શ્રુતકેવલિ ભાષિત સમયપ્રાભૃત હું કહીશ.” અર્થાતુ. આવી વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિકાર અમૃતચંદ્રજી વદે છે તેમ “આ સમય પ્રકાશક પ્રાભૃત નામના અહંતુ પ્રવચનઅવયવનું સ્વ-પરના અનાદિ મોહ પ્રહાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી પરિભાષણ ઉપકમાય છે.” - એટલે કે સ્વરૂપની મર્યાદામાં રહે તે સમય, આવા શુદ્ધ આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારું આ સમયપ્રકાશક “પ્રાભૃત' નામનું અહતું પ્રવચનનું-જિન પ્રવચનનું અવયવ -અંગ છે, તેનું પરિભાષણ” – વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે. આ સમયપ્રકાશક શાસ્ત્ર - સમયસાર “પ્રાભૃત’ નામથી ઓળખાતું એવું પરમ આH - પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ છે. કારણકે ચૌદ પૂર્વ મળે છä “જ્ઞાનપ્રવાદ પૂર્વ છે, તેના “વસ્તુ' નામે વશ વશ આંતર અધિકાર છે. તેમાં દશમી વસ્તુ
સમય” નામે પ્રાકૃત છે. “પ્રાભૃત' એટલે સાર અથવા ભેટ, અર્થાત્ પરમ તત્ત્વદેશ જ્ઞાનીઓએ અનન્ય તત્ત્વમંથન કરી નિષ્કારણ કરુણાથી જગતને જે સારભૂત ઉત્તમ તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ વિશિષ્ટ ભેટ આપી છે. તે પ્રાભત', અથવા જેમાં અમુક વિશિષ્ટ તત્ત્વ વિષયની વાત “પ્ર” - પ્રકષ્ટપણે ‘આ’ - વસ્તમર્યાદા પણે પ્રપૂર્ણપણે “ભુત” - સંભૂત - સારી પેઠે સમ્યકપણે ભરેલી છે તે પ્રાભૃત'. આમ આ પ્રાભૃત પરમ આH - પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું, અંગ હોઈ સ્વતઃ પરમ પ્રમાણભૂત છે જ. એટલું જ નહિ પણ - “(૧) અનાદિ નિધન શ્રતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) સકલ અર્થ સાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીતપણાએ કરીને, (૩) અને સ્વયં અનુભવતાં શ્રુતકેવલિઓથી કથિતપણાએ
પ્રમાણતાને પામેલ છે. અર્થાત (૧) શ્રન (૨) નિમિ% મnિi અથવા (૩) શ્રતત્તિમઃ મળિd g - એમ સમાસછેદથી પ્રજ્ઞાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદર્શિત કર્યું તેમ, તે કૃતતિ મળતું પદના અદૂભુત અથચમત્કૃતિપૂર્ણ ત્રણ અર્થ નીકળે છે. તે આ પ્રકારે - (૧) “નાવિનિધન શ્રુતકાશિત્વે - જેની આદિ નથી અને નિધન - અંત નથી એવા અનાદિનિધન – અનાદિ અનંત શાશ્વત શ્રતથી પ્રકાશવામાં આવેલું છે, તેથી કરીને એ પ્રમાણ છે. (૨) નિહિતાર્થસાર્થસાક્ષાત્કારિવત્તિપ્રીતત્વેન’ - વળી સર્વ અર્થ સાર્થને - સમસ્ત પદાર્થ સમૂહને સાક્ષાત્ કરનારા દિવ્ય કેવલજ્ઞાન - ચક્ષુથી પ્રગટ દેખનારા એવા સર્વજ્ઞ કેવલીથી આ પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે. (૩) તેમજ - “કૃતવનિમ: યમનુમદ્ધિમિહિતત્વેન’ - સ્વયં – પોતે અનુભવ કરતા આત્માનુભવી શ્રુત કેવલીઓથી કહેવામાં આવેલું છે તેથી કરીને પણ આ પ્રમાણ છે.
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર
તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે. ષડ્રદરિશન.” - શ્રી આનંદઘનજી
આમ સર્વ પ્રકારે પરમ પ્રમાણપણાને પામેલ આ સમયપ્રાભૃતનું અત્રે “પરિભાષણ કરવામાં આવે છે, “પરિભાષાણમુપક્રમ્મતે ' અર્થાતુ પરિભાષણ એટલે સૂત્રને “પરિ” - પરિગત એવું અથવા સૂત્રનું “પરિ" - સર્વથા સર્વ પ્રકારે “ભાષણ' - વ્યાખ્યાન કરવામાં આવે છે, સૂત્રને પરિગત પરિવૃત્તિ જ કરવામાં આવે છે. વૃત્તિ (વાડ) જેમ ક્યારાને ચોપાસ વીંટીને વર્તે અને તેને સુરક્ષિત રાખે, તેમ આ પરિવૃત્તિ સૂત્રરૂપ ક્યારાને પરિ – ચોપાસ વીંટીને જ વર્તે છે (વૃત્તિ) અને તેનું પરમાર્થ – નિશ્ચયન રૂપ યથાર્થ અર્થ સંરક્ષણ કરે છે, અર્થાત્ સૂત્રની મર્યાદાથી જરા પણ બહાર નહીં પણ સૂત્રની મર્યાદાની પૂરેપૂરી અંદર જ વર્તવારૂપ પરિવૃત્તિરૂપ આ પરિભાષણ' છે, આ સમય પ્રાભૃતનું પરમાર્થવ્યંજન -
૨૫