Book Title: Prashnottarmala
Author(s): Karpurvijay
Publisher: Vardhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ': ૨ : કાર્યોમાં તેઓશ્રીને દાનપ્રવાહ હમેશાં કઈ પણ જાતની જાહેરાત વિના વહેતે જ હોય છે. આત્મકલ્યાણના માર્ગોની પ્રેરણા કરતું સાહિત્ય જનતામાં પ્રચાર પામે, જ્ઞાન-પિપાસુઓ તેને વધારે ને વધારે લાભ લેતા થાય, અને એ રીતે સંસ્કૃતિને સંગીન પ્રચાર થતો રહે એવી શુભ ભાવના પણ તેઓશ્રી અવારનવાર ભાવતા આવ્યા છે. અને એ દિશામાં પણ પિતાની લક્ષ્મીની સાર્થકતા કરવાની તક તેઓશ્રીએ જાતી કરી નથી. આવું જ એક પ્રશ્નોત્તર રત્નમાલા” નામક ઉપયોગી સાહિત્ય આજે જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થાય છે તેમાં પણ તેઓશ્રીને જ સહકાર નેંધવાપાત્ર છે. - તેઓશ્રીના કુટુંબમાં પણ શ્રીમંતાઈની સાર્થકતા અને જીવનની સાધનાને પરમ માર્ગ પ્રકાશતા આવા કાર્યો કરવાની ભાવના જાગૃત થતી આવે છે. તે વધુ ને વધુ ફૂલેફાલે એટલું આ સ્થાને ઈચ્છીએ છીએ. –પ્રકાશક ‘eષ્ટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194