________________
મૈં અબ,
“હે સર્વજ્ઞ જિનેશ ! કિયે જે પાપ જુ તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ; આપ સમીપ હજૂરમાંહિ મેં ખડો ખડો સબ, દોષ કહું સો સુનો કરો નઠ દુઃખ દેહિ જબ.’’ -શ્રી સામાયિક પાઠ (છ આવશ્યક કર્મ)-પ્રતિક્રમણ “દોષરહિત જિનદેવજી, નિજ પદ દીજ્યો મોય; સબ જીવનકે સુખ બઢે, આનંદ મંગલ હોય. અનુભવમાણિક પારખી, જૌહરિ આપ જિનંદ; યે હી વર મોહિ દીજિયે, ચરન-શરન આનંદ.’ —શ્રી માણિકચંદ કૃત લઘુ આલોચના
જ્ઞાનીના હૃદયને જાણવું કઠિન છે તો પણ હે ભવ્ય ! જ્ઞાનીના હૃદયને જાણવાનો પ્રયત્ન કરજે. લાંબો કાળ લાગશે. તારી પાત્રતા જોઇશે. પણ જ્યારે એમની ઓળખાણ થશે ત્યારે જ તારું કામ જલદીથી થઈ જશે. એમણે તો કોઇ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે.
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્ત્પત્તિ થઇ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, ...'
""
—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૪૯૩
અદ્વૈતુકી એટલે સ્વાભાવિક. શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે, વાત્સલ્ય અંગરૂપે. સમ્યક્દષ્ટિ ધર્માત્માને વાત્સલ્ય નામનું અંગ હોય છે, નિઃસ્વાર્થ પ્રેમ હોય છે, કારણ વગરનો પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.
પ્રાર્થના
૫
''
www.jainelibrary.org