________________
હું આત્મા છું,
તમે કહો છો તો હું ભગવાનને ભજું. ભગવાન મળે આપનો સેવક છું. તો મળે !!” સૌનો મિત્ર છું.”
પરંતુ એમ તો સ્વપ્નમાં પણ ન મળે ! “દુનિયાની કોઈ પણ વસ્તુ મારે જોઇતી નથી. એક પરમાત્મા જ જોઇએ છીએ” એવો અંતરનો ભાવ પ્રગટે ત્યારે પરમાત્મા મળે. ત્યાં સુધી મળે નહિ... યાદ રાખજો, જયાં સુધી ચિત્ત અનેક વસ્તુઓમાં ચોટેલું છે ત્યાં સુધી ભગવાન મળી શકતા નથી.
અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-૭ આપણા ઘરમાં આપણે ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય કેટલું વસાવ્યું છે?
“ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૬૪, ગાથા-૮ મુંબઈ-મોહમયીનગરીમાં જૈનોને રહેવાનું જે દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે તે કારણે આધ્યાત્મિક માર્ગમાં પ્રમાણસર જ આગળ વધી શકાય અને એથી વિશેષ ઘણા લોકો એમ કહે છે કે અમારે આ ગરીબ દેશમાં રહેવું નથી. અમે બધા અમેરિકા જવા માંગીએ છીએ. છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં આવું વિશેષ ચાલ્યું છે. આ અંગે વિચારવું.
નહિ શુભ દેશે સ્થાન' : યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવથી ધર્મની ઉત્પતિ, કોઇપણ કાર્યની ઉત્પતિ ભગવાન કહે છે. એટલે દરેકે પોતપોતાની રીતે વિચારવાનું છે કે કઈ રીતે મારું કલ્યાણ થાય ?
જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહ” કે “અભિમાન'નો
પ્રાર્થના ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org