________________
આ મહાન આચાર્ય કહે છે કે ભગવાન ! આપના
હું આત્મા છું, ચરણકમળ અને આપની મુખમુદ્રાના સાચાં દર્શન કરતાં મારું શું આપનો સેવક છું.
સૌનો મિત્ર છું.” અજ્ઞાન નષ્ટ થઈ ગયું.
“એ શી રીતે ખબર પડે ?'' “તારા દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શન-શુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે.”
જ્યાં સુધી “આ મારું છે' એમ અંતરમાં માન્યતા છે ત્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે કહે છે, “મારું કાંઈ નથી.' આવી શરણાગતિ આપણે આપણા જીવનમાં સ્વીકારવાની છે. પરમાત્માનું ભાવપૂર્વક શરણું આપણે ગ્રહણ કરવાનું છે. હે પરમાત્મા ! તમારું જ શરણ લઈને, તમારી આજ્ઞાનું અવલંબન લઈને, હું કલ્યાણમાર્ગને પામવાનો છું' એવો આપણે સંકલ્પ કરીએ તો આપણે પ્રાર્થના કરી કહેવાય અને તો જ આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી શકે.
Prayer should come not only from the throat or from the mouth but it should come from the bottom of the heart. જયારે જયારે આવી પ્રાર્થના થઇ છે ત્યારે મોટાભાગે તે સંભળાઈ છે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ - શબરીની પ્રાર્થના મોડી મોડી પણ સંભળાઇ. પહેલાં તો ઉંમરમાં નાની હતી એટલે એની સાધના પણ પરિપક્વ નહોતી. “એક દિન આવશે સ્વામી મારા, અંતરના આરામ.” એવી લગની લાગી અને રામને આવવું પડ્યું.
દ્રોપદીએ સભામાં જ્યારે પોતાને સર્વથા અસહાય જાણીને પરમાત્માનું શરણ લીધું, તે વખતે તેના ચીર પૂરાયા.
જ્યાં સુધી જીવને અંતરની અંદર “હું... “હું ચાલે છે,
પ્રાર્થના
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org