________________
કેક દિ
તે જાણે કંઇ પણ છેડ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી “હું આત્મા છું, આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો (આપનો સેવક છે.)
'સૌનો મિત્ર છું. શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૪૯૩ એ માળાના... એ પાઘડીના વળ ઊંધા થઇ ગયા છે. આપણા ઊંધા વળ ઉતરે તો આ સવળા વળ ચઢે ત્યારે પરમાત્માના દાસ આપણે થઈ શકીએ. Process લાંબો છે કારણકે સંસ્કાર ક્યારના છે ? આમ તો અનાદિ કાળના છે અને આ ભવના પણ ૪૦-૫૦-૬૦ વર્ષના છે. દસ વર્ષની બીડીની આદત છૂટતી નથી, દસ વર્ષની ચાની આદત છૂટતી નથી, તો બાળપણથી હું મગનભાઈ... હું મગનભાઈ... જો બધા મને મગનભાઈ કહે છે તો હું મગનભાઇ છે. આવા સંસ્કાર એકદમ ક્યાંથી છૂટે ? ભગવાન કહે છે તું મગનભાઈ નહિ, તું આત્મા છે.
કૃપાળુદેવ એમની દીકરીને કહે છે “તું આત્મા છું.” ત્યારે એમની દીકરી કહે છે, “હું કાશી છું.” આપણે એ કાશી જેવા જ છીએ. ભલે બોલીએ છીએ, “હું દેહાદિ સ્વરૂપ નથી.” પરંતુ માનીએ છીએ કે “દહસ્ત્રીપુત્રાદિ મારા નથી તો કોના છે? તમે બધા મારું કંઈ કરવાના છો ? આ જ લોકો બધા મારી સેવા કરવાના છે ને !! દેહ મારો છે, સ્ત્રીપુત્રાદિ પણ મારા છે અને ભગવાન તો ઠીક...” આવા ભાવ જ્યારે આપણા અંતરમાંથી વિદાય લે ત્યારે કામ થાય. કાઢવાનો પ્રયત્ન કરવાનો. એકદમ ન નીકળે પણ પ્રયત્ન કરતાં રહેવું તો કામ થતું જાય.
સાહેબ, એનું આગમ પ્રમાણ આપશો ?”
ક
ર
પ્રાર્થના છે
૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org