________________
-
- -
-
, et Tr*:18I, A-
.કે.
#
.# # #
છે
, Fi[+જામ
૭. કરેલા દોષો ફરી ન કરવાની પ્રતિજ્ઞા
“હું આત્મા છું, The Process of salvation is the process of self
આપનો સેવક છું, purification. આપણે મોટા પાપ તો ન જ કરવા અને આગળ સૌનો મિત્ર છું.” ઉપર નાના પાપ પણ ન કરવા. એટલે કોઈ પણ દોષ કરવા નહિ એ મોક્ષનો માર્ગ છે. પાપ એ મોટો દોષ છે. પુણ્ય એ પણ નાના દોષ છે. પોતાની કક્ષા પ્રમાણે સમજવું. બધાય દોષ નીકળી જાય ત્યારે મોક્ષ થાય.
“વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.”
શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (૯૦) પુણ્યકાર્ય છોડવાની જરૂર નથી પડતી પણ તે મોક્ષમાર્ગમાં આગળ વધતાં છૂટી જાય છે. પહેલાં તો સદ્ગુરુ અને પરમાત્માનું ધ્યાન કરવાનું પણ પછી જેમ જેમ ધ્યાનમાં આગળ વધે તેમ તેમ પરમાત્મા અને સદ્ગુરુ પણ વિસરાઇ જાય ને એક પોતાના આત્માના શુદ્ધ જ્ઞાનસ્વરૂપની અંદર લીન થઈ જાય. એને ઉત્તમ ધ્યાન કહેવામાં આવે છે. પહેલાં તો આપણે ગુરુદેવનું, પરમાત્માનું ધ્યાન કરવું પડે, મૈત્રી આદિ ચાર ભાવનાઓ, બાર ભાવનાઓ ભાવવી પડે. પણ એ કરતાં કરતાં પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ શું થાય?
“તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૩૮, ગાથા-૫ “પ્રાર્થનાના પ્રક્રમમાં, સાધક પોતાનાથી થઈ ગયેલા દોષોનો કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ
re dજર્મકાજ કરાય છે. ના, કાજલra
કાન,w, ri-r-
tu
માનવામ
કા નામ
મકર :
, Trait મન
, , , ,
, ,
ક, I
પ્રાર્થના ૧ ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org