Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 151
________________ ધ્યાન ભક્તિ સત્સંગ સંગીત સેવા : સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિધાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-અનુશીલન. ભક્તિ સંગીતની સાધના અને વિકાસ. સમર્પણ યોગ અને અજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધક - મુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. શિબિરો, તીર્થયાત્રાઓ, આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશન, ઓડિયો-વિડિયો અને આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિ દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન. છે 8 8 પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજીની કેટલીક સાહિત્યિક કૃતિઓ ૧. સાધક-સાથી (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૨. અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા, (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી) ૩. અધ્યાત્મ-તત્ત્વ પ્રશ્નોત્તરી ૪. ભક્તિમાર્ગની આરાધના ૫. ચારિત્ર્ય સુવાસ (ગુજરાતી, હિન્દી) સાધના સોપાન છે. આપણો સંસ્કાર વારસો (ગુજરાતી, અંગ્રેજી) ૮. દિવાળી પુસ્તિકાઓનો સેટ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ૧૦. સાધક ભાવના મેરી ભાવના અધ્યાત્મને પંથે ૧૩. અધ્યાત્મપાથેય ૧૪. બોધસાર ૧૫. આત્મસ્મૃતિ ગ્રંથ ૧૬. સંસ્કાર, જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ ૧૦. તીર્થ સૌરભ ૧૮. આત્મદર્શના ૧૯. પ્રાર્થના ૧૧. Jain Education Internationa For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 149 150 151 152