________________
સૌનો
હું આત્મા છું. અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી આપનો સેવક છું,
જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૮૧૯ What a sweeping & emphatic statement ! You will have to do this or else you will not attain salvation. You have to do it at any cost. gl š still storcidler પૂર્ણતા નથી પામ્યા અને તેઓ જે પામ્યા છે એ સામાન્ય માણસ ન પામી શકે. જયારે યુદ્ધ કરવા જાય ત્યારે એક લાખ સુભટ સામે હોય તો પણ ભલે, પોતે મરી જાય પણ પાછા ન પડે. કાં તો જીતી જાય અને કાં તો ચાલ્યા જાય પરલોકમાં. પહેલાં નક્કી કરી લેવું, લડવું કે નહિ ? પણ એકવાર લડવાનું નક્કી કર્યું પછી ખલાસ... એવી જયાં સુધી અંતરમાં તૈયારી ન હોય ત્યાં સુધી, “થાય છે, સાહેબ ! કરું છું ધરમ, થોડો ધરમ થાય છે !” “એમ ન થાય ધર્મ !” ભગવાનનું નામ તો વર્ધમાન હતું તો મહાવીર કેમ કહેવાયા ?
તેઓ એવા સુભટ છે કે જેમણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આત્માના શત્રુઓને હરાવી દીધા ! મોટા કમાન્ડર, મોટા સમ્રાટ બધા મોહની સેવા કરે છે, પરંતુ તે મોહ મુનિરાજ પાસે જતો નથી. કારણ કે તેને લાગે છે કે મને પૂરો કરી નાખશે ! જીવ જાગે તો મોહ ભાગે. મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે,
પ્રાર્થના ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org