________________
“દીર્ઘકાળ સુધી યથાર્થબોધનો પરિચય થવાથી હું આત્મા છું, આપનો સેવક છું. બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સોનો મિત્ર છું.” આ સમ્યકત્વ હોય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - ૩૩૦ હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૨, પુષ્પ : ૬૦ સાહેબ ! હું ભગવાનને ઘણું સમજાવું છું અને ઘણો એમને સાચો પ્રેમ કરું છું પણ ભગવાન માનતા જ નથી, અને બોલતા જ નથી.” પ્રભુપ્રેમ આપણો ખૂટે છે. ફરી ફરી ભાવથી પ્રયત્ન કરવો, એમ કૃપાળુદેવ પત્રાંક ૮૧૯માં બતાવે છે એ ત્યાંથી વિચારવું.
“તું ગતિ, તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિરુઆ રે ગુણ તુમ તણા...”
–શ્રીમદ્ યશોવિજયજી મહારાજ કૃત મહાવીર સ્તવન “મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. મારી નાડ...”
હે પ્રભુ! આપના ચરણકમળમાં મને રહેવા દેજો . આપના ચરણકમળમાં મને મોટો અને સગુણસંપન્ન થવા દેજો. પ્રભુના ચરણ સમીપે રહેવું એ ઉત્તમ છે, પણ એ ન હોય તો સંતના ચરણ સમીપે રહેવું. એ પણ ન હોય તો પ્રભુની મૂર્તિ સમીપ રહેવું. એ પણ ન હોય તો પ્રભુની વાણી સમીપ રહેવું; એટલે પરમ વિનયપૂર્વક પરમાત્માની વાણીનું આસેવન કરવું જોઇએ. પરમ પ્રેમપૂર્વક ભગવાનની મૂર્તિની દર્શના, વંદના, પક્ષાલ, પૂજા વગેરે કરવા જોઇએ. પરમ પ્રેમપૂર્વક સંતની સમીપે
પ્રાર્થના ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org