________________
- -
-
- - -
-
-
- Yકર
ur , ,
+ + 10, ' "
fન એક
'Fer Firs
,
ગમM 4',5 ,
પ, * ૧૭
કેક ના ઘw , કે
છે
“હું આત્મા છું, માતાઓને બાળક પ્રત્યે પ્રેમ સ્વાભાવિક છે, જેમ જગતના આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
જીવોને મોહ સ્વાભાવિક છે. એમ જ્ઞાનીઓને જગતના જીવોનું કલ્યાણ થાય એવો સહજ કરુણાભાવ હોય છે. જો કે તેને તેઓ બહુ Pursue કરતા નથી પણ હોય છે. તો જ તીર્થકર બને ને ! “સવી જીવ કરું શાસનરસી' મને “જેવો આત્માના આનંદનો અનુભવ આવ્યો તેવો સર્વ જીવોને આત્માનો આનંદ અનુભવમાં આવો' એમ અંતરમાં જયારે તીર્થકર ભગવાનને ભાવ થયો કે તીર્થકર નામકર્મ બંધાઈ ગયું. એટલે અહીં કહે છે કે હે ભગવાન ! લોકોનું કહ્યું કે કર્યું. મેં ક્રોધાદિ ભાવ કર્યા અને શુધ્ધ એવો મારો ક્ષમા સ્વભાવ, એમાં રમ્યો નહિ કારણ કે, “ભમ્યો ભવમાંહિ હું વિષયમાતો” જોયું છે ગામડામાં ! ગામડામાં મોટા ઉકરડા પર બેસીને આખલો શીંગડા દ્વારા કચરો ઉડાડે. એ કોના પર પડે ? પોતાના ઉપર જ પડે. પાછો આમ જુએ કે હું કેવું મોટું કામ કરું છું ! એક તો ઉકરડો ખૂંદે છે, પોતાનું શરીર બગાડે છે અને પાછો નાક ફુલાવે છે ! અરે ! ભાઈ ! આવું કામ કરવું યોગ્ય નથી. આપણે કચરામાં (વિષયકષાયમાં) આળોટીએ છીએ અને આત્માને બગાડીએ છીએ. તોય પાછા કહીએ કે સાહેબ ! “હું કરોડપતિ છું ! હું કાંઇ તમારા જેવો ફૂટપાથ પર સૂનારો નથી !' કૃપાળુદેવ કહે છે,
“લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!”
–શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ-૬૭
દીકરા, બંગલા, પૈસા વગેરેથી મોટાઈ નથી. મોટાઈ તો ૧૦૨ પોતાના “ભાવ” સારા છે કે નહિ તેના પર છે. મારામાં ક્ષમાદિ
જ
એક
રતા
ક
કામ કરતા
જાન માં
- - ri, +
-
-
- - -
- -
-* , રહેવા મકર,11
-- --
એ five
પ્રાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org