Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
View full book text
________________
+ xી નમ:
,fot
૩૩ નઝરકા ક મrk
“મો સમ કૌન કુટિલ ખલ કામી,
* “હું આત્મા છું, જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમક હરામી.” આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.” પછી પોતાને ભૂંડ કહે છે ! “ભરિ ભરિ ઉદર વિષયકો ધાવો, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી, નિસિદિન કરત ગુલામી. / પાપી કૌન બડો છે મોતે, સબ પતિતનમે નામી, સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી. રા
છેલ્લે કહે છે કે હે ભગવાન! તમારા સિવાય મારું કોઈ શરણ નથી. આ રીતે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને પોતાના જીવનમાંથી કાઢવાની પ્રક્રિયા આપણને સમજાવે
,કપw કે રાજકારનr :-કમ- ++++++ +ાકાકા કર. તમા
ક કામ
રા., પીજ, નકક કનક
+સક,
પરમકૃપાળુદેવ રચિત “વીસ દોહરા' છે તે પણ વિચારવા. અત્યારે આપણે લેતા નથી કારણ કે મોટાભાગે આપણે દરરોજ એનું પારાયણ પણ કરીએ છીએ.
“આલોચનવિધિ થકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉં તુર્ત જિન મેરે; બાર બાર ઈસ ભાંતિ મોહ, મદ, દોષ કુટિલતા, ઇર્ષાદિક ભયે નિંદિયે જે ભયભીતા.”
–પંડિત શ્રી મહાચંદ્રજી કૃત સામાયિક પાઠ, ગાથા-૧૦
જે ભવ્ય ધર્માત્માઓ મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે તેમણે પોતાના દોષોની નિંદા કરવી. કયા દોષોની? મોહ, ૧૦૧
.પ . A + ' , , fa,vasi , કમકમ-
કમ-મરક shruti F4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152