SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ + xી નમ: ,fot ૩૩ નઝરકા ક મrk “મો સમ કૌન કુટિલ ખલ કામી, * “હું આત્મા છું, જિન તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નિમક હરામી.” આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” પછી પોતાને ભૂંડ કહે છે ! “ભરિ ભરિ ઉદર વિષયકો ધાવો, જૈસે સૂકર ગ્રામી, હરિજન છાંડ હરિ-વિમુખનકી, નિસિદિન કરત ગુલામી. / પાપી કૌન બડો છે મોતે, સબ પતિતનમે નામી, સૂર પતિતકો ઠૌર કહાં હૈ, સુનિયે શ્રીપતિ સ્વામી. રા છેલ્લે કહે છે કે હે ભગવાન! તમારા સિવાય મારું કોઈ શરણ નથી. આ રીતે પોતાના દોષોને ભગવાન સમક્ષ રજૂ કરીને પોતાના જીવનમાંથી કાઢવાની પ્રક્રિયા આપણને સમજાવે ,કપw કે રાજકારનr :-કમ- ++++++ +ાકાકા કર. તમા ક કામ રા., પીજ, નકક કનક +સક, પરમકૃપાળુદેવ રચિત “વીસ દોહરા' છે તે પણ વિચારવા. અત્યારે આપણે લેતા નથી કારણ કે મોટાભાગે આપણે દરરોજ એનું પારાયણ પણ કરીએ છીએ. “આલોચનવિધિ થકી દોષ લાગે જ ઘનેરે, તે સબ દોષ વિનાશ હોઉં તુર્ત જિન મેરે; બાર બાર ઈસ ભાંતિ મોહ, મદ, દોષ કુટિલતા, ઇર્ષાદિક ભયે નિંદિયે જે ભયભીતા.” –પંડિત શ્રી મહાચંદ્રજી કૃત સામાયિક પાઠ, ગાથા-૧૦ જે ભવ્ય ધર્માત્માઓ મોક્ષમાર્ગમાં આગળ વધવા ઇચ્છે છે તેમણે પોતાના દોષોની નિંદા કરવી. કયા દોષોની? મોહ, ૧૦૧ .પ . A + ' , , fa,vasi , કમકમ- કમ-મરક shruti F4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy