________________
“હું આત્મા છું, આપનો સેવક છું,
સૌનો મિત્ર છું.”
પ્રાર્થના
૬૨
સ્પષ્ટ ન થઇ હોય તે પરમાત્માને સાચી પ્રાર્થના કરી શકો નથી. એને પોતાનો જ વિચાર આવ્યા કરે છે કે હું આવો છું, હું તેવો છું. જ્યારે જે સાચા ભક્ત છે, જે સાચા સંત છે, એ કેવા છે ?
“દાસ ભગવંતકે, ઉદાસ રહે જગતસોં, સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.''
–શ્રી બનારસીદાસ કૃત શ્રી સમયસાર નાટક
આઠ પ્રકારના અભિમાનનો અભાવ જેમણે કર્યો છે એવા સચ્છિષ્ટ ધર્માત્મા ઉત્તમ પ્રાર્થના કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org