________________
છે. જેટલું ધ્યાન રાખે છે તેમ ભક્ત અને ઈશ્વરનો કેવો નાતો હોય આપનો સેવક છું, છે તે અંગે સંતો કહે છે, સૌનો મિત્ર છું.”
“વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો; મહા-મૂંઝારો મારો નટવર ટાળજો રે.. મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે....”
ભગવાનને Challenge કરે છે! ! કે જો તમે મને મદદ કરશો તો તમે જીતી ગયા અને તમે મને મદદ નહિ કરો તો આખી દુનિયા તમને કહેશે કે “ઠીક... જોયા ભગવાન... ભગતનું કંઈ કરતા તો છે નહિ.'
“કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે, લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે, મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...”
–ભક્તકવિ શ્રી કેશવલાલ ભગવાનને રીઝવવા તે ઘણો પ્રયત્ન માગી લે છે. શ્રી યશોવિજયજી મહારાજ કૃત મલ્લિનાથ ભગવાનના જીવનમાં આવો પ્રયત્ન કરેલો છે. જેમ તમારો બાબલો છે તે કાલુ કાલુ બોલીને તમને રાજી કરે છે તો તમને વધારે વહાલો લાગે છે. બાબલો તોતડું બોલે તો તમે એમ નથી કહેતા કે “આને કાંઇ બોલતાય નથી આવડતું. મારું નામ તો રૂક્ષમણિ છે અને આ તો કહે છે તુતમની.... તુતમની... એવું બોલે છે. બોલતા તો આવડતું નથી...' તમે તો કહો છો કે “ના, સાહેબ ! બાળક છે ને તોતડું બોલે તો મને તો વધારે વ્હાલો લાગે.” મા ! આ વાત અહીં આગળ ભક્ત ભગવાનને કહે છે.
તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. (૧)
પ્રાર્થના ૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org