Book Title: Prarthana
Author(s): Atmanandji Maharaj
Publisher: Sadguru Bhakti Swadhyay Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ જોમ અને જનતા ના નથી. મોક્ષમાર્ગમાં શ્રીમદ્ રાજચંદ્ર પોતે શું ભાવના કરે છે ? ) “હું આત્મા છું, “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, આપનો સેવક છું, સીનો મિત્ર છું.) વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૩૮, ગાથા-૧૧ ઇત્યાદિ પ્રકારે, જેમ જેમ આગળ જાય એમ એમ Single Track આવે. હે ભવ્ય જીવ ! તું તારા સ્વામી પાસે પારમાર્થિક સદ્દગુણો માગી શકે છે. વિવેકપૂર્વક તું માગી શકે છે. ભગવાન જેવા દાતાર આ દુનિયામાં કોઈ છે નહિ !! - તમારા દીકરા તમને બહુ સારી રીતે રાખે છે. “સાહેબ ! મેં તો હજાર રૂપિયા મંગાવ્યા ને દશ હજાર રૂપિયા મોકલ્યા. મેં કીધું કે મારે આવવું છે એટલે તરત જ ગાડી મોકલી દીધી. બોલો, મારા દીકરા જેવું કોઇ હોઇ શકે ?” હે ભાઈ ! તમારા દીકરા જે છે એનાથી બહુ આગળ છે એ પરમાત્મા છે. પણ તું અને હું હજુ તેમને જેવા જોઇએ એવા ઓળખતા નથી.” “માગ્યા વિના તો મા પણ ન પીરસે.” “મા થી મોટા એનું નામ ભગવાન.' આ સાંભળીને માતાઓને ખોટું લાગે, “અમારા કરતાં ભગવાનને મોટા કહો છો?” “મા, એ તો વ્યવહારિક વાત છે. આ દુનિયામાં પરમાર્થ દષ્ટિએ કોઇ કોઇની મા નથી. કોઇ કોઇનો બાપ નથી. કોઈ કોઈનો પતિ નથી. કોઇ કોઇની પત્ની નથી. સર્વ જીવ સ્વતંત્ર, સ્વાધીન, અલગ અને પોતપોતાના કર્મોને જ નિશ્ચયથી ભોગવી શકે છે; એવી એકત્વની વ્યવસ્થા આ વિશ્વમાં છે.” આમ આપણને પારમાર્થિક ગુણ માટે પ્રાર્થના કરવાની શ્રી ગુરુ આજ્ઞા આપે છે. ક ર પ્રાર્થના ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152